________________
પતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નત્તરવિચાર
હાય તા ૫ષ્મીના ઉપવાસ ઉપર પૂર્ણિમા ( કે અમાવાસ્યા) એ આયખિલ અથવા નીવી કરે એવા અક્ષર સમાચારી ગ્રંથમાં છે, પણ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દીઠું નથી. અથ સાથે ઉપર આપેલ સમાચારીથ્રથા પાઠ અને સેનપ્રશ્નના પાઠ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-ચતુર્દશી અને અમાવાસ્યા. કૈ પૂર્ણિમાની આરાધના ચતુર્દશીની અનન્તર જ થવી જોઈએ. જ્યાતિષના નિયમ મુજબ ચતુર્દશી પછી અનંતર અમાવાસ્યા કે પૂણ્િમા આવે છે, તેથી ચતુર્દશી પછી અમાવસ્યા કે પૂર્ણિમાની આરાધનાનું અનન્તરપ સિદ્ધ થાય છે. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ ચતુર્દશી અને પૂર્ણિમાની આરાધનાનું અનંતરપણું' કાયમ રાખવા માટે પ્રશ્નના ઉત્તરમાં સમાચારી ગ્રંથના પાઠ આપીને છઠ્ઠું તપ કરવાની શક્તિના અભાવે પાક્ષિકના ઉપવાસ કરી પૌષધ કરીને પૂર્ણિમાને દિવસે આય'અિલ કે નીવી કરીને પૌષધ કરવાનુ જણાવે છે. એ બન્ને પની અનન્તર આરાધના માટે શક્તિના અભાવે શાસ્ત્રકારોએ તપના ફેર ફાર કર્યાં, પશુ આરાધનાના દિવસના ફેરફાર કર્યાં નથી એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે તેથી સમાચારીના પાઠને અનુસારે લૌકિક પંચાંગમાં એ અમાવાસ્યા કે એ પૂર્ણિમા આવે ત્યારે ચતુર્દશી અને અમાવાસ્યા કે પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રાખવા માટે પૂર્વાચાર્યાએ ૫ંચાંગની ઔદ યિક ચતુર્દશીને બીજી તેરશરૂપ ગણી ૫'ચાંગની પ્રથમ પૂર્ણિ માના દિવસે લેાકેાત્તર ઔયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક
૧૪