________________
પર્વતિથિલયહિપત્તીવિચાર
સમાધાન-આરાનમાં જયિક તિચિહેવી તેમાં કઈ "પણ જાતને મતભેદ નથી. શ્રાવિધિમાં કહ્યુ છે કે – “પ્રાત:ત્યાહાના યા તિથિઃ દશામાં જ અમા”
પ્રત્યાખ્યાનના આરંભ વખતથી એટલે સૂર્યોદયથી તિથિની શરૂઆત જણાવે છે. પર્વતિથિનો આરંભ જેમ સૂર્યોદયથી થાય તેમ તે તિથિની સમાપ્તિ પણ બીજ સૂર્યોદયથી અન્ય તિથિની શરૂઆત થાય ત્યારે જ થાય એટલે શ્રાદ્ધવિધિમાં પ્રતિપાદિત સૂર્યોદયને ઉત્સર્ગ માર્ગ તે તિથિમાં લાગુ પડે છે કે જે તિથિની અન્ય સૂર્યોદય વખતે સમાપ્તિ હોય, પરંતુ પર્વ કે પર્વાનન્તર તિથિની પંચાંગમાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે સૂર્યોદયને ઉત્સર્ગ માર્ગ અપવાદને વિષય બને છે. હીરપ્રશ્નમાં પૂર્ણિમાની વૃદ્ધિએ બીજી ઔદયિક તિથિ લેવાનું કહ્યું છે તે લૌકિક ઉદયવાળી છે, પણ લોકેન્નર ઉદયવાળી નથી તે પણ આરાધનાની અપેક્ષાએ લોકેત્તર ઉદયવાળી માનીને તેની આરાધના કરીએ છીએ. ચતુર્દશી અને પૂર્ણિમા એ બને પ્રધાન પર્વતિથિ છે તેથી તેની આરાધના અનન્તર જ થાય પણ સાન્તર થઈ શકે નહિ. તે માટે જુઓ સેનપ્રશ્ન અને આચારમય સમાચારીને પાઠ, પત્ર ૩.
चतुष्पां कृतसम्पूर्णचतुर्विधपौषधः पूर्वोक्तानुष्ठानपरो मासचतुष्टयं यावत् पौपधपतिमां करोति द्वितीयोपवासशक्त्य भावे तु आचाम्लं निर्विकृतिकं वा करोति ॥
અર્થા–અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા, પૂર્ણિમારૂપ -ચારપર્વ એ ચતુષવમાં ચારે પ્રકારને સંપૂર્ણ પૌષધ