________________
પર્વ નિમિાહિતી વાર
જ શદ છેડીને અવાળા શબ્દ ન વરસ. એ પ્રમાણે આજ પર્વતિથિઓની વૃદ્ધિને માટે પણ રામજ
આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ભારતીય જન પંચાગોમાં આઠમના ક્ષયે સાતમનો ક્ષય અને ચૌદશની વૃદ્ધિએ બે તેરસ લખવામાં આવે છે તે સૂત્ર અને પરંપરસિદ્ધ છે એમ સમજવું
પ્રશ્ન –શ્રાદ્ધવિધિ ગ્રંથમાં આપેલ વાચક ઉમાસ્વાતિ મહારાજના પ્રધષના બનને ચરણ શું તેમના રચેલ છે?
ઉત્તર-આ પ્રૉષમાં જ પદ બે વાર આવે છે તેથી પ્રષના બંને ચરણને એક જ કર્તાના માનીએ તે પુનરુક્તિ દેષ આવે છે. ઉમાસ્વાતિ મહારાજે તસ્વાર્થ સૂત્રની રચના કરી છે તેમાં કેઈસૂત્રની અંદર પુનરુક્તિ દોષ દેખાતે નથી અને આવા સામાન્ય બે ચરણમાં પુનરુક્તિ દેષ મૂકે એ વાત અસંભવિત લાગે છે, તેથી અમારું એમ માનવું છે કે 1 સિથિ જ આ પ્રથમ ચરણ તે ઉમાસ્વાતિ મહારાજનું જ રચેલ છે; બીજા ચરણને માટે સંશય છે તે ચરણ સિદ્ધાતિક ટિષણના અભાવે પાછલથી લૌકિક પંચાંગમાં આવતી વૃદ્ધિ તિથિની વ્યવસ્થા માટે પૂર્વાચાર્યો રચેલું લાગે છે. આ પ્રષ પૂર્વપરંપરાથી આવેલ હેઈને પૂર્વાચાર્યોએ માનેલ છે અને અમે પણ માનીએ છીએ.
પ્રશ્ન ૭-સૈદ્ધાન્તિક ટિપ્પણનો અભાવ કયારથી થએલ માનો છે?