________________
પતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
અથ—આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા આ ૫તિથિઓને વિષે ક્ષય કે વૃદ્ધિ થાય નહિ. પતિથિને ક્ષય આવે તે પૂર્વની અપ તિથિના ક્ષય કરવા. જુઓ તે પાઠ
ज पव्वतिद्दिखओ तह कायव्वो पुव्वतिहिए। एवमागमवयणं कहियं तेल्लुकनाहेहिं || १ || बीया पंचमी अहमी एकारसो चाउदसी य || तासं खओ पुव्यतिहिओ अमावसा वि तेरस ||२||
અથ—જો પંચાંગમાં પતિથિના ક્ષય હાય તા તેના પૂર્વની અપતિથિના ક્ષય કરવા એમ ત્રૈàાયનાથ કથિત આગમ વચન છે. બીજ, પાંચમ, આઠમ, ચૌદશ એ તિથિઓના ક્ષય હાય તે તેના પૂર્વની તિથિને ક્ષય થાય અને અમાવાસ્યાના ક્ષય હોય તે તેરસનેા ક્ષય કરવેા. ખીજું વાચકવ ઉમાસ્વાતિ મહારાજના પ્રદેાષ અને પૂર્વી તિથિ: હાર્યાં વૃદ્ધી કાર્યાતથોત્તરા પણ ક્ષય વૃદ્ધિ માનવાને નિષેધ કરે છે, ઉપરાક્ત પાઢા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-પવતિથિની ક્ષય કે વૃદ્ધિ માની શકાય નહિ. કે પ્રશ્ન પ–લૌકિક પ`ચાંગમાં પૂર્વ કે પર્વોનન્તર પ (ચૌદશ પછી અમાવાસ્યા કે પૂર્ણિમા આવે તે) તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે; કઈ તિથિને પતિથિ કહેવી અને માનવી ?
ઉત્તર-શ્રાદ્ધવિધિગ્રંથમાં પવ કૃત્યના અધિકારમાં આચાય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ વાચકવ