________________
પર્વસિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર અથ–કહ્યું છે કે એક જ દિવસમાં બન્ને તિથિઓ પૂરી થાય તે તે બીજી તિથિ ક્ષય પામે છે.
પ્રશ્ન –જૈન સિદ્ધાન્તાનુસાર જ્યોતિષના ગણિત પ્રમાણે પર્વતિથિને પણ ક્ષય આવે છે અને લૌકિક પંચાંગમાં તે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ બન્ને આવે છે તે મનાય કે નહિ?
ઉત્તર--જૈન સિદ્ધાન્ત પ્રમાણે પર્વતિથિને પણ ક્ષય આવે છે અને લૌકિક પંચાંગમાં તે ક્ષયવૃદ્ધિ અને આવે છે, પરંતુ ભગવતીસૂત્રમાં અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાને પ્રધાન પર્વતિથિએ કહેલી છે. જુઓ ભગવતી સૂત્રને પાઠ, શ, ૨, ઉ. ૫. પત્ર ૧૩૪.
बहूहिं सीलन्चयगुणवेरमणपञ्चक्खाणपोसहोववासेहि, चाउद्दसादिपुण्णमासिणीसु पडिपुन्नं पोसहं सम्म अणुgiાને, - “વર્દિ' અહિ શનિ -રજુप्रतानि गुणा-गुणव्रतानि विरमणानि-औचित्येन रागादि निवृत्तयः प्रत्याख्यानानि पौरुष्यादीनि पौषधं-पर्वदिनानुष्ठान तत्रोपवासः-अवस्थानं पौषधोपवासः, पौषधं च यदा यथाविधं च ते कुर्वन्तो विहरन्ति तदर्शयन्नाह-'चाउद्दसे' त्यादि इहोद्दिष्टा-अमावस्या पडिपुन्नं पोसहति आहारादिभेदात् चतुर्विधमपि सर्वतः ।।
ભાવાર્થ-તંગિયા નગરીને વિષે ઋદ્ધિમાન ઘણા શ્રાવકે વસે છે. તેઓ અણુવ્રત, ગુણવત, ઉચિતતાવડે