________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર રાગાદિકને ત્યાગ. પૌરુષી આદિ પચ્ચખાણ અને પર્વના દિવસે કરવા ગ્ય અનુષ્ઠાનવડે અષ્ટમી, ચતુર્દશી અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે સર્વથી આહાર–શરીર સત્કાર-બ્રહ્મચર્ય—અવ્યાપારરૂપ ચારે પ્રકારના પૌષધનું સમ્યફ પ્રકારે પાલન કરતાં વિચરે છે.' આ ચારિત્રતિથિએ કહેવાય છે. ઉપરોક્ત તિથિઓના દિવસે શ્રાવકને પિષધવ્રત કરવાનું કહ્યું છે, અને સાધુએ તે ચારિત્રવંત છે તેથી તપ કરવાનું કહ્યું છે. એ તિથિઓના દિવસે તપ ન કરે તે વ્યવહારભાષ્યમાં પ્રાયશ્ચિત કહેલું છે. જુઓ વ્યવહાર ભાગ્ય ટીકાને પાઠ___ अष्टम्यां पाक्षिके चतुर्थ न करोति तदा मासलघु (पुरिम8 ) मासगुरु (एकाशनक) चातुर्मासके सांवत्सरिके षष्ठ अष्टमं न करोति तदा चातुर्मासलघु (आचाम्ल) चातुर्मास મુઢ (ઉપવાસ) પાયશ્ચિત્ત છે.
અર્થ-આઠમ અને ચૌદશે ઉપવાસ ન કરે તે પુરિમુ અને એકાસણાનું પ્રાયશ્ચિત્ત આવે અને ચઉમાસી તથા સંવછરીને છઠ્ઠ અઠ્ઠમ ન કરે તે ચાર લઘુમાસ અને ચાર ગુરુમાસનું પ્રાયશ્ચિત્ત આવે. તપાગચ્છની બૃહત્સમાચારીમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ માનવાને સ્પષ્ટ નિષેધ કરેલ છે. જુઓ તે પાઠ–
अहमी चाउद्दसी उद्दिठा पुणिमाइसु ।। पचतिहिम खयबुडि न हयइ इइ क्यणा उ ॥ १॥