________________
: ૪૨ :
હર્ષ–પ્રભા
આચાર્યપદવીને સમારંભ કરીને આચાર્ય શ્રી વિસનગર પધાર્યા અને સં. ૧૯ નું ચાતુર્માસ વિસનગરમાં કર્યું.
સં. ૨૦૦૦ ની સાલમાં ગેહલીના સંઘની વિનંતિથી ગેહલી પધાર્યા. અહીં ઉપધાન કરાવ્યા અને સારે મહોત્સવ થયા. જન્મકલ્યાણક ધામધૂમ પૂર્વક ઉજવાયે. અહીંથી જાવાલ પધાર્યા અને ૨૦૦૦ નું ચાતુમસ જાવાલમાં કર્યું. અહીં શ્રી સંઘના આગ્રહથી શ્રી ભગવતી સૂત્ર સંભળાવ્યું. પૂજા--પ્રભાવનાઅઈમહોત્સવ થ.
સં. ૨૦૦૦૧ ની સાલમાં પાડીવ પધાર્યા. અહીં પણ ઉપધાન બહુજ મહોત્સવ પૂર્વક કરાવ્યા. શ્રી સંઘમાં એટલે બધે ઉત્સાહ અને આનંદ હતો કે ઉપધાનવાલા ભાઈ-બહેનને જમવા માટે ચાંદીના થાળી-વાટકા ગ્લાસ કરાવ્યા, માલારોપણને મહાન ઉત્સવ થયે.
અહીંથી શીવગંજ, તખતગઢ, સુમેરપુર થઈ અમદાવાદ પધાર્યા. અહીં લુહારની પિળના ઉપાશ્રયે સં. ૨૦૦૧ નું ચાતુર્માસ કર્યું.
સં. ૨૦૦૨ની સાલમાં આચાર્ય શ્રી પાલીતાણા પધાર્યા. ગિરિરાજની યાત્રા કરી ૨૦૦૨નું ચાતુર્માસ પાલીતાણા ઉજમબાઈની ધર્મશાળામાં કર્યું. સં. ૨૦૦૩ માં જામનગર પધાર્યા. સં. ૨૦૦૩નું ચાતુર્માસ જામનગરમાં કર્યું. અહીંથી વિહાર કરી અમદાવાદ થઈ મારવાડ પધાર્યા. કાલદ્વીમાં કેસરીમલને દીક્ષા આપી મુનિ પૂર્ણાનંદવિજય નામ રાખ્યું અને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યો. અહીંથી શીવગંજ થઈ તખતગઢ પધાર્યો સં. ૨૦૦૪ નું ચાતુમસ તખતગઢમાં કર્યું.