________________
ઉત્સવની પરંપરા
: ૪૧ :
પણ ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે વિધિવિધાનનું કામ ઉપાડી લીધું. શેઠ શ્રી જવાનમલજીની ઉદારતા અજબ હતી. પાણીની માફક પિસાને વ્યય કર્યો, વરઘેડે તે ભવ્ય અને ન ભૂતે ન ભવિષ્યતિ તે અદ્વિતીય હતો. જ્યારે છેલ્લે દિવસે અઢારે આલમનું જમણ થયું ત્યારે વાંકલીમાં સેનાને સૂરજ ઉ. ગામના બચ્ચા બચ્ચાને આનંદ આનંદ થયે. ગુરૂદેવના પુનિત પગલાંથી જંગલમાં મંગલ થયું. ઉપધાન આદિ મહેન્સ પછી આચાર્ય શ્રી વિજયહષસૂરીશ્વરજી તખતગઢ પધાર્યા. સં. ૧૯૯૭ નું ચાતુર્માસ તખતગઢ કર્યું. ચાતુર્માસ પછી આસપાસના ગામોમાં વિચરી આચાર્ય શ્રી અમદાવાદ પધાર્યા. સં. ૧૯૮ ની ચાલનું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું ગુરૂદેવ તીર્થોદ્ધારક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી ચિતોડની પ્રતિષ્ઠા માટે જતાં હતાં તેમાં એકલિંગજીમાં તબીયત બગડી અને સ્વર્ગવાસ પામ્યા. ઉદયપુરના શ્રી સંઘે ગુરૂદેવની ભવ્ય સમશાન યાત્રા કાઢી અને ગામોગામના સંઘોએ ગુરૂદેવના સ્વર્ગવાસ નિમિત્તે અઈ-મહેન્સ આદિ કાર્યો કર્યા.
અમદાવાદમાં આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીજીની નિશ્રામાં ગુરૂવની ભક્તિ નિમિત્તે સંઘ તરફથી મહાશાંતિ પૂજા ભણાવવામાં આવી. સં. ૧૯૮નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું સં. ૧૯૯ના વર્ષમાં ડહેલાના ઉપાશ્રય તરફથી તથા લુહારની પિળના ઉપાશ્રયના સંઘ તરફથી પન્યાસ શ્રી માનવિજયજી, પં.
શ્રી ઉદયવિજયજી તથા પં. શ્રી કલ્યાણવિજયજીને આચાર્ય શ્રી વિજ્યહર્ષસૂરીશ્વરજીએ છ હજાર માણસોની જંગી મેદની વચ્ચે આચાર્ય પદ અર્પણ કર્યું. આ ઉત્સવમાં શહેરના તમામ આગેવાની હાજરી હતી,