________________
આચાર્ય શ્રીની મમતા ( ૧૧ )
સ'. ૨૦૧૩ ની સાલમાં જૈન સમાજમાં એક ખળખળતા પ્રશ્ન ઉપસ્થિત થા. સંવત્સરી કયારે કરવી અને તેમાં શાસ્ત્રીય રીતે શું કરી શકાય. પર’પરા શુ' છે. જુદા જુદા આચાર્યના શા મત છે તથા સ્પષ્ટ નિર્ણય શુ' કરવા તે માટે ચર્ચા જાગી.
સ', ૨૦૧૩ની સાલમાં ભાદરવા સુદ ૫ ના જોધપુરી ૫'ચાગમાં ક્ષય હતા. આ પૂર્વે સ. ૧૯૮૯ની સાલમાં અને સ ૨૦૦૪ ની સાલમાં પણ ભાદરવા સુદ્ર ૫ના ક્ષય હતા. એ વખતે પૂ શ્રી સાગરાન સુરીશ્વરજી સિવાય બધા સાધુએએ ખીજા પ'ચાગને આધારે પાંચમને બદલે છઠ્ઠના ક્ષય માન્યા હતા. પણ એ વાત શ્રી ઉમાસ્વાતિના પ્રત્યેોષ અને તપાગચ્છની સમાચારીથી વિરૂદ્ધ હાવાથી પૂજ્યશ્રીએ સ'ઘના અગ્રગણ્ય વ્યક્તિને જણાવ્યુ` કે આ સાલમાં ભાદરવા સુદ ૫ ના ય છે તે। શ્રી ઉમાસ્વાતિના પ્રઘાષ અને તપાગચ્છની સમાચારી પ્રમાણે પાંચમના ક્ષયમાં ચેાથના ક્ષય માનવા જોઇએ. ૫તિથિની ક્ષય વૃદ્ધિમાં અપ તિથિની ક્ષય કે વૃદ્ધિ કરવાની પરંપરા આ આર પતિથિને આશ્રયીને છે. કારણ કે આ માર પતિથિ પદર કમ ભૂમિમાં ત્રણે કાળને માટે નિયત છે તેથી એ કાલ તિથિ ગણાય છે. કલ્યાણક તિથિએ અનિયત છે અને તે કાર્ય તિથિ છે તેથી પૂર્વાચાર્ટીએ કલ્યાણક તિથિઓમાં પર્વને અદલે અપવ'ની ક્ષય કે વૃદ્ધિ માની નથી. ભાદરવા સુદ ૪ અપવ' તિથિ છે. શ્રી કાલકાચાર્યે શાલીવાહન રાજાના