________________
જૈનધર્મની વિશિષ્ટતા
જૈનધર્મે જગતને અતિ પવિત્ર એ અહિંસાનો સિદ્ધાંત અણ કર્યો છે. બીજા કેઈપણ ધર્મે અહિંસાને આટલું મહત્વ આપ્યું નથી અને જૈનધર્મે તેને જીવનમાં ઉતારવા માટે જેટલે પ્રયત્ન કર્યો તેટલે બીજા કેઈએ કર્યો નથી. જૈનધર્મ તેના આ અહિંસાના સિદ્ધાંતને લીધે વિશ્વધર્મ થવાની યેગ્યતા ધરાવે છે.
રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદ
જૈનધર્મ અતિ ઉચ્ચકોટિને છે. એના મુખ્ય તો વિજ્ઞાનશાસ્ત્રના આધાર પર રચાયેલાં છે એવું મારું અનુમાન જ નહિ પણ મારે પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંતને સાબીત કરતું જાય છે.”
ઇટાલિયન વિદ્વાન છે. ટેસીટારી
પિતાને જૈન ધર્મના સિદ્ધાંતે ખૂબ ગમે છે અને મરણ પછી કઈ જૈન કુટુંબમાં જન્મે એવું ઇચ્છે છે. તેઓ જૈનધર્મની અસરને લીધે હંમેશા માંસ-મદિરાથી વર્જિત પવિત્ર ખોરાક ગ્રહણ કરે છે.”
વિશ્વના સુપ્રસિદ્ધ લેખક
જ અનડ