________________
સૂત્ર અને ગ્રંથના પ્રમાણયુકત પતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
પ્રશ્ન ૧જનાગમમાં તિથિની ઉત્પત્તિ કેાનાથી માનેલ છે અને તેનું પ્રમાણ કેટલું ?
ઉત્તર—સૂર્ય પ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્રટીકા અને જ્યાતિષકરડક પયજ્ઞાસૂત્રની મ`દર તિથિની ઉત્પત્તિ ચંદ્રથી કહેલ છે અને તેનું પ્રમાણ ૫૯ ઘડી એક મુષ્કૃત રૂરૂ ભાગ જેટલું જ ઉત્કૃષ્ટ તિથિનું પ્રમાણુ કહેલ છે, તેથી એક તિથિ એ સૂર્યોદયને સ્પર્શી શકતી નથી એટલે જ જૈના તિથિની વૃદ્ધિ માનતા નથી. જીએ સૂર્યપ્રપ્તિટીકા, પત્ર ૧૪૯.
अहोरात्रस्य द्वाषष्टिभागप्रविभक्तस्य ये एकषष्टिभागास्तावत्प्रमाणाः तिथिरिति अथाहोरात्र त्रिंशन्मुहूर्त्त प्रमाणः सुप्रतीतः । तिथिस्तु किं मुहुत्तेप्रमाणेति । उच्यते परिपूर्णा एकोनविंशग्मुहूर्त्ता एकस्य च मुहूर्त्तस्य द्वात्रिंशत् તામિમઃ ।।
અર્થ—એક અહારાત્રિના ખાસઠ ભાગ કરીએ, તેમાંથી એકસઠ ભાગ જેટલી તિથિ હાય છે અને અહેરાત્ર તા ત્રીશ મુહૂ પ્રમાણ છે પરંતુ તિથિનું પ્રમાણ કેટલું ? તિથિનું પ્રમાણ સંપૂર્ણ ૨૯ મુહૂત અને એક મના માસઠીયા ખત્રીશ ભાગ ઉપર જાણવા.
જુઓ જ્યાતિષકર ડક સૂત્રને પાઠ પત્ર ૬૨.