________________
સ્વર્ગવાસ અને ભવ્ય સ્મશાન યાત્રા
(૧૨). અમદાવાદ લુહારની પિળના ઉપાશ્રયના સંઘની વિનંતિ આવી અને ગુરૂદેવ સં. ૨૦૧૨ માં અમદાવાદ પધાર્યા. સં. ૨૦૧૨ સં. ૨૦૧૩ સં. ૨૦૧૪ના તથા સં. ૨૦૧૫ ના ચાતુર્માસ અમદાવાદમાં કર્યા. વૃદ્ધાવસ્થા હોવા છતાં તેઓ વ્યાખ્યાન આદિ વાંચતાં અને પર્યુષણાદિ પર્વોમાં પૂજા–પ્રભાવના તપશ્ચર્યા ખૂબ આનંદ પૂર્વક થતાં હતાં.
સં. ૨૦૧૬ માં તબીયત બગડતી ચાલી. ઔષધોપચાર ઘણા કર્યા. સંઘે ખૂબ સેવા-સુશ્રુષા કરી. પિતે તે નમસ્કાર મહામંત્રનો જાપ કરતા રહેતા અને ગમે તેવું દર્દ હેય પણ પૂબ સહન શક્તિ અને કેઈ કોઈ વાર શિષ્ય ગભરાય જાય તે પિતે બધાને હિંમત આપતા. કારતક સુદિ ૧૨ થી આચા
શ્રીની તબીયત મીઠી પેશાબના કારણે બગડતી આવી. દિનપ્રતિદિન અશક્તિ વધતી ગઈ. આ માંદગીના દિવસોમાં મુનિશ્રી કુમુદવિજયજી તથા મુનિશ્રી કસ્તુરવિજયજી તથા મુનિશ્રી રત્નાકરવિજયજીએ તેમજ અન્ય મુનિઓએ ખડે પગે રાતદિવસ ગુરૂદેવની સતત સેવા બજાવી તે ખરેખર અનુદનીય છે. આચાર્યશ્રીની સેવા-સુશ્રુષા લુહારની પળ, ડેલાનો ઉપાશ્રય તથા વીરના ઉપાશ્રયના સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવક-શ્રાવિકા, ભક્તજનેએ ખૂબ ભક્તિપૂર્વક કરી હતી. પિસ સુદ ૬ ના સવારમાં ૬ વાગે સ્વપ્નમાં પિતે સ્વર્ગવિમાનમાં બેઠેલા અને દેવે સુખશાતા પૂછે છે એવું સ્વપ્ન