________________
હર્ષ પ્રભા
જોયું. પિષ શુદ ૬ની સાંજથી અશક્તિ વધી ગઈ. તાવ પણ વિશેષ હતું. બેલી શકતા નહતા પણ સાવધાનતા ઘણી હતી. બરાબર ઉપગ હતો. પિશ શુદ ૭ ને દિવસ ભારે જણાયે પણ જરા શાતા જેવું લાગ્યું. વિદ્યાશાળાથી પૂજય આચાર્યશ્રી મનહરસૂરીજી મહારાજ તથા પૂ. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ વ્યાખ્યાન બંધ રાખીને આચાર્યશ્રીને શાતા પૂછવા આવ્યા હતા. તેઓએ આવીને સુખશાતા પૂછી અને આરાધના કરાવી. છઠ અને સાતમ અને દિવસે સંઘના ભાઈઓની હાજરી પણ સારી હતી. ઘણા ભાઈઓ આચાર્યશ્રીની સેવામાં રાત દિવસ રહ્યા હતા.
સાતમના આખો દિવસ મુનિરાજે તથા સાધ્વીજી મહારાજે અને આગેવાને આચાર્યશ્રીને સુખશાતા પૂછવા આવતા રહ્યા, આચાર્યશ્રીને સાતમની રાત્રે તાવ વધે અને ૧૦૬ ડીગ્રીએ પહોંચે એટલે શિષ્ય સમુદાય તથા ભક્તજનોને ચિંતા થઈ. વેદના પણ અસહ્યા હતી. શિષ્ય અને ભક્તજને સેવામાં હાજર હતા. આટલી બધી વેદના હેવા છતાં આચાર્યશ્રીના મુખમાંથી “અરે” એ શબ્દ નહે. તેઓ વેદનાને સહી રહ્યા હતા. અને ૩છે શાંતિને જાપ કરતા હતા. વ્યાધિ તે વધતે ચાલે. સ્વર્ગવાસ પહેલાં બે દિવસથી તીર્થાધિરાજ આદીશ્વરદાદાના દર્શન કરવાની ભાવના જાગતી હતી. અને જ્યારે આદીશ્વરદાદાના ફેટાના દર્શન કર્યા ત્યારે મોઢા ઉપર શાંતિ પ્રસરી રહી. ઉપરાંત દેવવિમાનના સ્વપ્ન આવતાં હતાં.
પૂજ્ય આચાર્યશ્રીને વિશેષ વ્યાધિ જણાય એટલે શિષ્ય, કેટલાએ મુનિરાજે, સાધ્વીજીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓએ