________________
* ૨૮ :
હર્ષ-પ્રભા
ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘના આબાલવૃદ્ધ પન્યાસજી મહા રાજના દર્શન કરી હર્ષિત થયા.
સં. ૧૯૭૪ નું ચાતુર્માસ જન્મભૂમિ થાવલામાં કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન અઠ્ઠાઈ–મહોત્સવ, પૂજા-પ્રભાવના સારા પ્રમાણમાં થઈ. તપશ્ચય પણ ખૂબ થઈ. પન્યાસજી મહારાજની અમૃતવાણું ચાતુર્માસ દરમ્યાન સાંભળી આબાલવૃદ્ધ પ્લાવિત થઈ ગયા. સંઘમાં આનંદ આનંદ ફેલાઈ ગયે.
ચાતુર્માસ પૂર્ણ કરી પન્યાસજી મહારાજે તીર્થયાત્રાની ભાવનાથી વિહાર કર્યો. થાવલાના શ્રીસંઘના ભાઈ–બહેનોએ પિતાના પરમ ઉપકારીને ભાવભરી વિદાય આપી. બધાની આંખડીઓ સજળ થઈ ગઈ. ગુરૂવયે માંગલિક સંભળાવી ધર્મભાવના પ્રદિપ્ત રાખવા ઉપદેશ આપે,
થાવલાથી વિહાર કરી તખતગઢ, ખીવાણુદી, વકાણા, નાંદેલ, નાંદલાઈ, ઘાણેરાવ તથા રાણકપુર તીર્થોની યાત્રા ખૂબ આનંદપૂર્વક કરી અને તીર્થ યાત્રાની પોતાની ભાવના પાર પાડી
મારવાડના કલાત્મક મનહર ભવ્ય મંદિર, રાણકપુરનું બેનમૂન ભવ્ય કલાત્મક મંદિર અને તેની અનુપમ રચના વગેરે જેઈ જેઈને પન્યાસજીને પૂર્વ પુરૂષ ને મહાન જ્યોતિ ધન તીર્થ પ્રેમ-ધર્મપ્રેમ અને કલાપ્રેમ તેમજ તે માટે લાખના દાનની ભાવના અને જૈનધર્મની મહાન સંસ્કૃતિ વિષેને ખૂબ પરિચય થયે, અને જૈન તીર્થોના સમુદ્વાર માટેની ગુરૂદેવ પં. શ્રી નીતિવિજયજીની ભાવના કેવી અનુ. પમ છે તેને ખ્યાલ આપે.
તેમજ
અને
જૈન
ના પૂબ પરિચય