________________
જન્મભૂમિના સાદ ને તીથ યાત્રા
( ૭ )
‘કૃપાનિધાન ! અમારા મારવાડના મેાતી સમા શાંતમૂર્તિ વિદ્વાન પન્યાસજી મહારાજને આજ્ઞા આપે તે અમારી ભાવના તેમને જન્મભૂમિમાં લઇ જવાની છે. વર્ષોથી જન્મભૂમિ સાદ કરે છે. કૃપા કરી અમારી વિનંતિ સ્વીકારો. ’ ચાવલાના આગેવાનાએ ગુરૂવય' પન્યાસ શ્રી નીતિવિજયજી મહા રાજને પ્રાર્થના કરી.
6
ભાગ્યવાન ! તમારી ભાવના સારી છે. પન્યાસજીની ભાવના પણ મારવાડની તી ભૂમિએ ની યાત્રાની ઘણા સમયથી છે તે અમારી આજ્ઞા છે. તેઓ ખુશીથી મારવાડ તરફ વિહાર કરે અને જમભૂમિમાં ધર્મદ્યોત કરી તીથ યાત્રા કરે. અમારા તેમને મંગળ- આશીર્વાદ છે. ’
૫. શ્રી નીતિવિજયજીએ આજ્ઞા આપી. થાવલાના શ્રી સંઘની ઘણા વખતથી વિનતિ હતી કે પોતાના ગામના વિદ્વાન મુનિવર્ય પન્યાસજી મહારાજ પોતાની જન્મભૂમિમાં પધારે અને થાવલામાં ધર્મ-ભાવના પ્રગટાવે તે માટે આગેવાનાએ તેમના ગુરૂવર્યને વિનતિ કરી અને ગુરૂદેવની આજ્ઞા અને આશીર્વાદ લઈને પન્યાસજી મહારાજે મારવાડ તરફ વિહાર કર્યો. આછુ તીર્થની યાત્રા કરી જાવાલ થઈ પાતાની જન્મભૂમિ થાવલા પધાર્યાં.
સંઘે પેાતાના મારવાડના માતી વિદ્વાન પન્યાસજીનુ