________________
આચાર્ય પદવી તથા ઉપધાન સમારંભ (+)
‘ગુરૂદેવ ! મન્થેણ વામિ !' પંન્યાસજીએ ગુરૂદેવને વાણા કરી ચરણ સ્પર્શ કરી સુખશાતા પૂછી.
- ધર્મલાલ ! પન્યાસજી તમે શીવગજમાં શ્રી મહાવીર વિદ્યાપીઠની સ્થાપના કરી તે સાંભળી મને અત્યંત આનંદ થયેા. મારી તે ભાવના ઘણા સમયથી સાધુ પાઠશાળાની અને વિદ્વાના તૈયાર કરવાની છે, તે તમે જાણેા છે.' આચાયશ્રીએ ધન્યવાદ આપ્યા.
< ગુરૂદેવ ! આપના આશીર્વાદથી એવા માંગલિક કાર્યો થાય છે. આજે તે વિદ્વાન ધમ અધ્યાપકોની ભારે જરૂર છે. ૮ મારા સદેશે। તા પહોંચી ગયા હતા ને!’
6.
જી સાહેબ! અમે બધા મુનિવરા સાથે શીવગ'જથી વિહાર કરી ખીવાણુદી, તખતગઢ થઇ પંચતીર્થીની યાત્રા કરવા ગયા અને વાલી પહાંચ્યા ત્યાં આપના સઢેશે। મન્યા અને કાંઇ જરૂરી કામ આવી પડયું હશે તેમ જાણી વાલીથી વિહાર કરી આપના ચરણમાં આવી પહેાંચ્યા છીએ. સેવકને શું આજ્ઞા છે. ' પન્યાસજીએ આજ્ઞા માગી.
" ભાગ્યશાળી ! તમે વિદ્વાન છેા. જગ્યાએ જગ્યાએ ધર્મના ઉદ્યોત કરી છે, સૂત્રની વાચના મુનિઓને આપે છે અને તમારા શાંત સ્વભાવ તથા ધર્મ પ્રરૂપણા માટેની તમારી