________________
૪૦-૫ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
વત્સ ! તારી વાત કોઈ દિવસ ખાટી હાય ? મારાથી તારી વાતને ખાટી કહેવાય ? તું મારી વાતમાં હા જી હા ન કરે પણ હું તે તારી વાતમાં હા જી હા કરું, કારણ; મારે તને સારા બનાવવા છે....શુદ્ધ ખનાવવા છે. તારી વાત સાંભળતાં હા ન કહું તે તુ આગળ વાત કેવી રીતે કરે ? હું.....હા....પછી આગળ ખેલ....
ગુરુદેવ ! તમે શું કહેા છે. એ બધી મને ખબર પડે છે. તમે મારા ઉપર કેટલા બધા કટાક્ષ કરે છે ! હા, પણ હમણાં મારે આપની અને મારી વાત નથી કરવી. પેલી શ્રી આચારાંગ સૂત્રની પક્તિ આપ સમજાવતા હતા ને · ખુદની ઇચ્છાનેો-અભિપ્રાયને ત્યાગ કરવાને’’ પણ મારે નમ્ર પ્રશ્ન છે. નમ્રતાપૂર્વકના પ્રશ્નના જવાબ તે આપે જ ને ? ઇચ્છાને-અભિપ્રાયન મનને ત્યાગ કરાય ?
6
અનતા જીવાને જે મનાયેગ મળ્યા નથી તે પચેન્દ્રિય પર્યાપ્તાને મળે. તેમાં પણ સમૂચ્છિ મ મનુષ્યને નહિ, ગર્ભČજ પર્યાપ્તા મનુષ્યને. શું આ મનાયાગને ત્યાગ કરવાને ? આપ તેા મને એવું કહેા, અનતા જીવા પાસે જે મનેયાગ નથી તે મનેયાગ તને મળ્યા. હવે તેા જેટલી ઇચ્છા થાય એટલી કરી લે, જેટલા અભિપ્રાય વ્યક્ત કરી શકતે હાય તે કર. મુંજી ના મન....
ગુરુદેવ ! મનાયેાગ હાય અને અભિપ્રાયને ત્યાગ કેવી રીતે થઈ શકે ? સ્વ-અભિપ્રાયને ત્યાગી તે આપને શિષ્ય બનવા લાયક ને? પછી તા કોઈ બુધ્ધે અથવા સમૂર્ચ્છિમ જેવાને જ આપના શિષ્ય બનાવવેા સારા.
મારા સુશિષ્ય ! તારી શક્તિ તેા ખૂબ વિકસિત છે. હું પણ એક દિવસ તારી હિતશિક્ષા સાંભળવા સમય કાઢીશ. આજે તે આપણે શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષા સાંભળવી છે. તારા પ્રશ્નના જવાબ જરૂર આપીશ, પણ કુતર્કના જવાબ નહિ આપું. શાસ્ત્રકાર ભગવંત તને ચિત્ત નિપાતીને અર્થ સમજાવે છે તે સમજ...પછી તારા બધા પ્રશ્નો કર....
પેાલીસ કહે ‘ હટી જાવ, માર્ગ છેડા, દૂર થાવ એટલે પહેલાં હટી જવાનુ, પછી પ્રશ્ન કરવાને : કેમ હટી જવાનું ?
તેમ તું પણ પહેલાં સીધા ખન....સરળ બન....શાસ્ત્રનાં રહસ્ય સમજવાની કેશિશ કર. તારે આત્મા ઊંચા છે પણ, કયારેક કુતર્કના રવાડે ચઢી જાય છે, પણ....હું તારા ગુરુ તને ડુ એવા કયાં છું! કાન પકડીને પણ રસ્તે લાવીશ સમન્ત્યા ને ?
ગુરુદેવ ! શું કરું ? કયારેક મન મૂઝાઈ જાય છે. શાસ્ત્રની વાત સમજાતી નથી. તેથી મન મારી પાસે કુત કરાવે છે.
માફ કરે.... ક્ષમા કરે....મને સમજાવે....
ઇચ્છાના ત્યાગ એટલે શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org