________________
[ શાસનનાં શમણીરને યતના પૂર્વક વિહાર દિવસે થાય... * યતનાપૂર્વક વિહાર રાત્રે ન થાય.... મ યતનાપૂર્વકને વિહાર સૂર્યોદય બાદ થાય.... - યતના પૂર્વકને વિહાર ગુજ્ઞાથી થાય... * યતનાપૂર્વકન વિહાર ગીતાર્થ ગુરુની નિશ્રામાં થાય.... મ યતનાપૂર્વકને વિહાર એટલે યત્નપૂર્વકને, પ્રયત્નપૂર્વકનો, સમ્યફ યત્નપૂર્વકને વિહાર. 5 સમ્યફ યત્નપૂર્વક વિહાર એટલે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ ગુણસ્થાનક પ્રાપ્તિને પ્રસંગ.
ક યતનાપૂર્વકન વિહાર એટલે આત્મા બાહ્ય દશામાં ન જાય. અત્યંતર દશામાં-આત્મિક દશામાં વિહરે તેવા પ્રયત્નપૂર્વકને વિહાર
શિષ્ય ! યાદ રાખી લેજે...સ્થાનાંતર કરે તે વિહાર નહિ...મને ક્યાંય વાગી ન જાય, ઈજા ન થાય તે માટે ધ્યાન રાખીને ચાલવું તે જયંવિહારી નહિ...એક જ સ્થળે શરીર રહેલા હોય પણ આત્મ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આગળ વધતો હોય તો “જયંવિહારી....ઉગ્ર વિહારી..”
જ ઘાબળ ક્ષીણ થયું હોય, ચાલી ન શકતા હોય તેવા મહાત્માને વર્ષો સુધી એક સ્થળે નિવાસ કરે પડે પણ જે આત્મા રાગ-દ્વેષના બંધનથી મુક્ત રહે તે “જયં વિહારી.”
મારા સુશિષ્ય ! તું પણ કર્મ મુક્ત થવા દ્વારા “જય વિહારી” થા, એ જ અંતરના શુભ આશિષ.
ગુરુદેવ ! મારી પરિસ્થિતિ હું જ જાણું. સાચું કહું છું કે પહેલાં હું નિવાસી બનું, પછી પ્રવાસી બનું..પહેલાં હું સ્થિર બનું, પછી વિહાર કરું..
ગુરુચરણને નિવાસી બનું..પછી મુક્તિમાર્ગને પ્રવાસી બનું...આત્મસ્વભાવમાં સ્થિર બનું...મેક્ષમાર્ગ તરફ વિહરણ કરું...
આપની કૃપા મને “યં વિહારી' બનાવે. જો હું “જયં” વિહારી બનીશ તે પણ ઉષણ તે આપના વિજયની કરીશ.
મારે વિહાર યાત્રા બને એ જ પુનઃ પુનઃ પ્રાર્થના કરી વિરમું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org