________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોને આ વચનેથી સમરાશાહના શત્રુદ્ધારની પ્રતિષ્ઠા શ્રી રત્નાકરસૂરિજીના જ હાથે થઈ હતી એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ પછી ૧૩૭૫ માં સમરાશાહના પિતા-દેશલ શાહે શત્રુંજયની પુન: યાત્રા કરી હતી.
સમરાશાહ પાટણ આવ્યા પછી દિલ્હીના સુલતાન કુતુબુદ્દીનના આમંત્રણને માન આપી દિલ્હી ગયા. ત્યાં તેમણે ગ્યાસુદ્દીનને સમજાવી બંદીવાન તરીકે રાખેલા પાંડુદેશના સ્વામી વીરવલબીરબલ)ને મુક્ત કરાવ્યું. બાદશાહના ફરમાનથી ધમવીર સમરસિંહે હસ્તિનાપુરમાં સઘપતિ થઈ શ્રી જિનપ્રભસૂરિ સાથે તીર્થયાત્રા કરી.
બાદમાં સમરસિહ તિલંગદેશમાં ગયા. સુલતાન ગ્યાસુદ્દીનના પુત્ર ઉલ્લખાને તેમને વિશ્વાસપાત્ર અને ભાઈ તરીકે સ્વીકારી તિલંગને સૂબે બનાવ્યો. ત્યાં તુર્કોમુસલમાનેએ પકડેલા સેકડે હિંદુ કુટુઓને મુક્ત કરાવ્યા. ઉરગલ (વરંગલ) પ્રાતમાં શ્રાવકેને વસાવી, તે પ્રાંતમાં નૂતન જિનાલ બનાવી જૈન ધર્મની પ્રભાવના કરી. સમરસિંહ સં. ૧૩૩ પહેલાં સ્વર્ગસ્થ થયા,
ભયંકર મુસલમાની સમયમાં સમરસિહે એક મહાપુરુષ તરીકે કાર્ય કરી જૈિન શાસનની મહાન પ્રભાવના કરી છે અને એટલા જ માટે શ્રી અંબદેવસૂરિજી સમરા રાસમાં લખે છે કે
હિવ પુણ નવીય જ વાત છણિ દહાડઇ હિલઈ ખત્તિય ખગુ ન લિતિ સાહસયહ શાહ સુગલઈ તિણિ દિણિ દિન દિકખાઉ સમરસીહિ જિણધમ્મણિ
તસ ગુણ કરઉં ઉદ્યોઉ છમ અંધાઈ ફટિકમણિ સમરાશાહ સંબધી વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ સમરારા, નાભિનંદદ્ધાર પ્રબંધ, શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ, ઐતિહાસિક પ્રબંધે, શત્રુજય પ્રકાશ વગેરે ગ્રી જેવાં.
શ્રીમાન જિનવિજયજી લખે છે કે શત્રુંજય ઉપર સમરાશાહ અને તેમની યત્નની મૂર્તિ પણ છે. કર્મશાહને સળગે ઉદાર
ધર્મવીર સમરાશાહના ઉધ્ધાર પછી થોડાં વર્ષો બાદ મુસલમાનોએ શત્રજ્ય ગિરિરાજ ઉપર પુનઃ ભયંકર હુમલો કર્યો અને મૂલનાયકનું બિંબ ખડિત કર્યું. ઘણાં વર્ષો સુધી આ સ્થિતિ ચાલી–ખંડિત બિંબ પુજાય. આખરે સં. ૧૫૮૭ માં દાનવીર અને ધર્મવીર કમાશાહે ગિરિરાજ ઉપર મહાન ઉધ્ધાર કરાવ્યું. શત્રુંજયના આ ઉધ્ધાર પહેલાંની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીમાન જિનવિજયજી અસરકારક શબ્દમાં આ પ્રમાણે લખે છે –