________________
10]]ષ્ટ
ફાફળ
આ તીર્થં દક્ષિણ દેશમાં (મહારાષ્ટ્રમાં નિઝામ રાજ્યમાં આવેલુ છે. નિઝામ સ્ટેટના મુખ્ય પાટનગર *હૈદ્રાબાદથી ઇશાન ખૂણુામાં ૪૭ માઇલ દૂર કુલ્પાકળ શહેર છે. આ પ્રદેશની મુખ્ય ભાષા નડી અને રાજભાષા ઉર્દુ છે. આ પ્રાંતમાં કુપાકજીને કુલીપાક, પ્પપાક, કુપ્પચપાક અને કુપાક તરીકે આળખે છે. મદિરજીનું નાનકડું શિખર અને તેના આકાર ધ્રુવિમાનને મળતા છે. શિખર ૬૮ ફૂટ ઊંચુ છે. મંદિરશ્યમાં મૂર્તિ ભ્રશ્ય અને શ્યામ છે. શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્ય નીલ રત્નમય-માણેકની મૂતિ મૂળનાયકૂળ તરીકે બિરાજમાન છે. સ્મૃતિ માથેક રત્નની અનાવેલી હાવાથી આ મૂર્તિને માણેકસ્વામી તરીકે એળખાવાય છે. મૂલનાયકછની ખાજીના ગભારામાં ધીરાજા રંગની અલૌકિક સભ્ય સ્મૃતિ છે; જે જીવિતસ્વામિ ભગવાન શ્રી મહાવીરદેવની છે. પ્રતિમાજી અદ્ભુત, મનહર અને એટલી આકર્ષક છે કે ત્યાંથી ખસવાનુ` મન જ ન થાય. આ તીર્થમાં અધી પ્રતિમાએ પ્રાયઃ અર્ધ પદ્માસનસ્થ છે. આ મૂર્તિમાં કાઈ અનેરું ઓજસ પ્રકાશી રહ્યું છે. શાંતિદેવીના ઉપાસકને તે અહીં ખૂબ જ આનંદ અનુભવાય તેવું
* નિઝામ હૈદ્રાબાદમાં શ્વેતામ્બર જૈનોની વસ્તી છે. પાંચ સુંદર મંદિશ છે ૧. સકારી કંઠી પાસે મૂળનાયક શ્રી પાર્શ્વનાથવામીનું
૨. ચાર કમાન પાસે શ્રી પાર્શ્વનાથૂળનુ
૩. સાહુકારી કારવાનમાં પાર્શ્વનાથજી ૪. એત્રમ બામાં પાર્શ્વનાથજીનુ
૫, દાદાજીના ભુગમાં દાદાની પાદુકા
અહીં નજીકમાં સિદ્રાબાદ છે, ત્યાં પણ એક સુંદર ભબ્ધ જિનમ`દિર અને
.1
ધર્મશાળા છે.