________________
.
..
ઈતિહાસ ]
પાવાપુરી ગેવાળીઆએ ખીલા ઠક્યાં હતા, તે ખીલા આ અપાપાનગરીના વણિકસિદ્ધાર્થ અને ખરક વૈદ્ય આ જ નગરીના નજીકના જ સ્થાનમાં કાઢયા હતા. જે વખતે ખીલા કાઢવામાં આવ્યા તે વખતે ભગવાને જે ચીસ પાડી તેથી નજીકના પહાડમાં બે ભાગ થઈ ગયા જે અદ્યાવધિ પણ વિદ્યમાન છે પહાડમાં પડેલી તરાડ હજી સુધી દેખાય છે.” વળી આ જ નગરીમાં કાતિક વદી અમાવાસ્યાના દિવસે (આસો વદિ અમાવાસ્યાના રેજ) કે જે દિવસે પ્રભુ શ્રી મહાવીરદેવનું નિર્વાણ થયું હતું, તે દિવસે નિર્વાણ સ્થાને ભગવાન શ્રી મહાવીરસ્વામીના રસ્તૂપના નાગમંડપમાં અન્ય દશીઓ તેમજ ચારે વર્ણના લેકે યાત્રાએ જાય છે અને ઉત્સવ કરે છે.
પ્રભુ શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે જ રાત્રીએ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સ્થાનની પાસે રહેલા કૂવાના પાણીથી દેના પ્રતાપથી વિના તેલને-અર્થાત્ તેલ વિના પાણીથી દીવ બળે છે.
આ નગરીમાં ભગવાન શ્રી મહાવીરસવામીએ પહેલાં ઘણીવાર દેશના આપી હતી. અને તેઓશ્રી નિર્વાણ પણ અહીં જ પામ્યા. આ રીતે અદભૂત મહાભ્ય આ શ્રી પાવાપુરી તીર્થનું છે. વિવિધતીર્થકલ્પકાર એક વિશેષતા જણાવતાં લખે છે કે આ નગરીમાં પુન્યપાલ રાજા ભગવાન શ્રી મહાવીરદેવને વંદના કરવા આવ્યું હતું. તેણે ભગવાન શ્રી મહાવીરસ્વામીને તેને આવેલા આઠ સ્વપ્નનું ફળ પૂછયું હતું, અને પ્રભુશ્રી મહાવીર તેને જવાબ આપે હતે. સ્વપ્નનું ફળ સાંભળીને પુન્યપાળરાજાએ પ્રતિબંધ પામી દીક્ષા અંગીકાર કરી. આ સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ “અપાપાપુરી બૃહકલ્પ જોઇ લે
સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાળામાં લખે છે કે “દિવાળીના દિવસોમાં અહીં પાંચ દિવસ ઉત્સવ રહે છે.” જુઓ -
દિપોત્સવી ઉપરિ ઘા ચિ૦ આવે શ્રાવક લેક, જી
મહોત્સવ મનમાન્યા કરે ચિત્ર મૂકી સઘલે શેક. ૦ ૧૦ सिध्धार्थोक्त्या धनान्ते खरकसुभिपजाभ्यञ्जनद्रोणभाजः, शल्ये निक, कृ? )ऽयमणि श्रुतियुगविरवात्तीबपीडादितस्य । यस्या अभ्यर्णभागेऽन्तिमजिनमुकुटस्योद्यदाथर्यमुच्चैः"BaaTagsતિનિદિરે દરવાજ પુરઃ || ૨ x नागा अद्यापि पस्या प्रतिकृतिनिलया दर्शयन्ति प्रभावं, निरतले नरिपूर्णे ज्वलति गृहमणि. कौशिके यन्निशासु । મથિsra કનિજ કૂપcrદ હi, साऽपापा मध्यमादिर्भवतु वरपुरीभूतये यात्रिफेभ्यः ॥४॥
(પાવાપુરી સિ]િ sq ).