________________
પાશ્વનાથકલ્પ
: ૫૬ :
[જૈન તીર્થીને નગરનાં શ્રેષ્ઠ નાગરિકવડે પુજાતા પ્રભુને એક હજાર વર્ષ વ્યતીત થયાં (૫૦) વખતે ત્રણ કાળના જ્ઞાનથી યુક્ત પાદલિપ્ત ગણધરના આદેશથી કાંતિ પુરીમાંથી પરિકર રહિત દેવાધિદેવની મૂર્તિને રસસ્થભન માટે આકાશમાગે મેળવીને નાગાર્જુન નામના રોગીન્ને પિતાના સ્થાનમાં આણી ( ૫૧-૫ર ) કૃતાર્થ થએલે ગીનાથને અટવીમાં ભૂમિમાં મૂકીને ગયે અને રસસ્થભનથી સ્થંભન નામનું તીર્થ થયું (૫૩) ઉગેલા વાંસની જાળની અંદર કંઠ સુધી ભૂમિમાં રહેલ અને ગાયના દૂધવડે અપિત છે અંગ જેના એવી (આ પ્રતિમાનું) મનુષ્પાવડે કરીને યક્ષનામ કરાયું (૫૪) આ પ્રમાણે ત્યાં રહીને પૂજાતાં જિનનાથને પાંચસો વરસ થયાં ત્યારે ધરણેને કરેલ છેસાનિધ્ય જેને અને જાણ્યું છેસૂત્રને સાર જાણે એવા (૫૫) વળી દૂર કર્યો છે દુઃખને આપનારો રે મને સમૂહ જે એવા અભયદેવસૂરિએ અત્યંત મહિમાથી દીપતું તીર્થ પ્રકટ કર્યું (૫૬) મોટા મોટા મહિમાથી શોભતા ભગવાન ફરીથી દાંતિ પુરીમાં જશે. ત્યાં સમુદ્રમાં અને ઘણા ઘણાનગરમાં જશે (૫૭) આ પ્રતિમાનાં ભૂતકાળમાં અને ભવિષ્ય કાળનાં સ્થાને ને કહેવાને કે સમર્થ હોય? (ખરેખર જે તે હજાર મુખવાળે અને લાખ જીભવાળે હેય તો પણ કહેવાને સમર્થ નથી (૫૮) પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદજી, રેવતગિરિ, સમેતશિખર, વિમળગિરિ, કાશી, નાસિક, મિથિલા, રાજગૃહી પ્રમુખ તીર્થોને વિષે (૫૯) યાત્રા કરવાથી–પૂજા કરવાથી અને પાર્થ પ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે (૬) પાર્શ્વનાથ સ્વામીને વંદન કરવાની ભાવના માત્રથી એક માસના ઉપવાસનું ફળ મળે છે અને પ્રતિમાનાં દર્શન કરવાથી છ મામના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે (૬) વળી પ્રભુની દષ્ટિમાં દેખાયેલ મનુષ્ય જે પુત્ર રહિત હોય તે બહુ પુત્રવાળે, ધન રહિત હોય તે સૌભાગી થાય છે (૬૨) પ્રભુ પ્રતિમાને નમન કરનાર મનુષ્યને અન્ય ભવમાં મૂખ પણું, ખરાબ સ્ત્રી, ખરાબ જાતિ, ખરાબ જન્મ, ખરાબ રૂ૫ અને દીનપણું થતું નથી (૬૭) અજ્ઞાન લાવથી મૂઢ થએલા લકે અડસઠ તીર્થની યાત્રા કરવાને માટે ભમે છે છતાં તેનાથી પણ પાર્થ પ્રભુને નમસ્કાર કરવાથી અનંતગણું કુલ મળે છે (૬૪) એક પુષ્પથી તીવ્ર ભાવથી પ્રભુ પ્રતિમાને જે પૂજે છે તે રાજાઓના સમુદાયના મસ્તકથી સ્પર્શ કરાયેલા છે ચરણે જેનાં એ ચક્રવર્તી થાય છે. (૬૫) જે પ્રભુ પ્રતિમાની આઠ પ્રકારે પરમ ભક્તિથી પૂજા કરે છે તેના ઈદ્રાદિ પદવીઓ હાથરૂપ કમળમાં રહેલી છે (૬૬) જે પ્રભુનાં શ્રેષ્ઠ મુકુટ, કુંડળ અને બાજુબ ધ કરાવે છે, તે ત્રણે ભુવનમાં મુકુટ સમાન થઈને જલદી સિદ્ધિસુખ પામે છે (૬૭) ત્રણે ભુવનમાં ચૂડા રને સમાન જેમનાં નેત્રને અમૃતની શલાકા સમાન એવી આ પ્રતિમા જેણે દીઠી નથી તેઓનુ મનુષ્યપણું નિરર્થક છે (૬૮) શ્રી સંઘહાસ મુનિએ પ્રતિમાને લઘુકલ્પ બનાવેલ છે પણ મેં તે મેટા કપમાંથી અ૫ સંબંધને ઉદ્ધાર કરેલ છે (૬) જે આ કપને ભણે, સાંભળે અને ચિંતવન કરે તે કહ૫વાસીઓમા ઇન થઈને સાતમે ભાવે સિદ્ધિ પામે છે (૭૦) જે ફરી ગૃહ