________________
ઇતિહાસ ]
: ૫૬૭ :
પાવનાથકલ્પ ચિત્યમાં પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક–તિયામાં કદી ઉત્પન્ન થત નથી અને દુર્લભાધી થતો નથી (૭૧) (આ કલ્પ) દિવસના ભણવાથી સિહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચેર, સર્પ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકીનીના ભયે નાશ પામે છે. (૭૩) જેનાં હૃદયમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય છાને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વાંછિતને આપે છે (૭૩) પૃથ્વીરૂપ કડીઓવાળો સમુદ્રના જળરૂપ તેલવાળે એ મેરુપર્વતરૂ૫ દી જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કલ્પ જયવત વર્તે (૭૪)
ઈતિ શ્રી પાર્શ્વનાથકલ્પ સમાપ્ત.