Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 638
________________ પાર્શ્વનાથ ટપ [ જૈન તીર્થોને સિદ્ધ થયા. (૧૨) સૌધર્મઇન્દ્રને પ્રતિમાના મહાભ્યને અવધિજ્ઞાનવડે જાણીને દિવ્ય માટી વિભૂતીવડે કરીને ત્યાં જ રહેલી તે પ્રતિમાને પૂજવા લાગ્યા (૧૩) એમ કાળ વ્યતીત થશે અને કેરીના વચનથી રામ વનવાસ પામ્યા, તે વખતે). રાઘવને અને તેને પ્રભાવ દેખાડીને માટે ઈન્દ્રના વચનથી (૧૪) રનજડિત વિદ્યાધર યુક્ત બે દેએ દંડકારણ્યમાં અશ્વ સહિત રથ અને પ્રતિમાજી રામચંદ્રને થાય (૧૫) રામચંદ્રજીએ શક્તિ ભાવે સતાથી લાવેલા કુરુમેવડે કરીને તે પ્રતિમાને સાત માસ અને નવ દિવસ સુધી પૂજી (૧૬) ઉલ્લંઘન ન કરી શકાય એવા પ્રબલ કમથી ઉત્પન્ન થએલ દુખ રામને આવેલું જાણીને દે તે પ્રતિમાને ફરીથી તે પ્રતિમા પૂર્વે જ્યાંથી લાવ્યા હતા ત્યાં સ્થાનકમાં લઇ ગયા (૧૭) અને ફરીથી પણ શક્ર (એ પ્રતિમાને દિવ્ય ભેગે અને ઉચ્ચ ભકિની પૂજવા લાગ્યા. આ પ્રમાણે સ પૂર્ણ અગિયાર લાખ વર્ષ સુધી પૂજી: (૧૮) તે કાળમાં યદુ વંશમાં બળદેવ, કૃ અને જિનનાય ઉત્પન્ન થયા અને ચૌવન વયને પામ્યા, કg રાજ્યને પામ્યા (૧૯) જરાસંધ સાથેની લડાઈમાં પેતાનું સન્ય ઉપસર્ગ ચુત થયું ત્યારે ઉપસર્ગની શાતિના ઉપાય માટે કૃષ્ણ મહારાજે નેમિનાથને પૂછયું (૨૦) તે પછી ભગવાને કહ્યું કે–પુરૂષોત્તમ, મારા સિદ્ધિગમન પછી સી હજાર સાતશે ને પચાસ વરસે (૨૧) વિવિધ અધિષ્ઠાયકવડે નમાયેલાં છે ચરણકમળ જેનાં એવા શ્રી પાર્શ્વનાથ અલ્ડિંત થશે, જે પાશ્વનાથની પ્રતિમાનાં —વણ જળનું સિંચન કરવાથી લોકમાં ઉપદ્રવની શાંતિ થશે (૨) હે સ્વામી! હાલમાં તે જિjદની પ્રતિમા કયાં રહેલી છે. આ પ્રમાણે વાસુદેવવડે પુછાયું ત્યારે નેમિનાથે કહ્યું કે તે પ્રતિમા ઈનથી પુજાય છે. (ર૩) અહીં જિનેશ્વર અને કૃષ્ણ મહારાજના મને ગત ભાવ જાણીને ઈદે માતઢી નામના સારથી સહિત રથ અને પ્રતિભાને આપી (ર૪) આથી સુરારી ખુશી થયા અને કપુર વગેરેના રસવડે ડુવ કરીને સુગધીથી પરિપૂર્ણ અને નિર્મળ બાવનાચદન અને શ્રેષ્ઠ પુષ્પો વડે કરીને પ્રતિમાને પૂછે (૨) પછી ઘેરાયેલું સન્ય વામીનાં ન્હવણ જળવડે કરીને ઈટાયું. ઉપગે દૂર થયા જેમ જેગીના ચિત્તથી વિષયરૂપે ઉપદે દૂર થાય છે તેમ ( પ્રતિવાસુદેવ બહુ દુઃખની બાજુ સમુ મૃત્યુ પામ્યા ત્યારે યાદવ રાજાના બળવાન સેન્ચમાં જયનાદ થયો (ર૭) તે જ વિજ્ય સ્થાનમાં શ્રી જિનેશ્વરના આદેશથી પાશ્વ પ્રભુનું નવીન બિબ ભરાવ્યું અને શખપુર નામનું નવીન શહેર વસાવ્યું અને તે નગરમાં નવીન પાશ્વ પ્રભુનું બિંબ સ્થાપન કરીને (૨૮) આ પ્રતિમાને (ઈન્ડે પેલી પાર્થ પ્રભુની પ્રતિમાને સાથે લઈને ગયેલા કૃષ્ણ વાસુદેવને રાજાઓએ વાસુદેવપનો મેટો ઉત્સવ કર્યો (૨૯) ત્યારબાદ કૃષ્ણ વાસુદેવ મણિ, કંચન અને રત્નજડિત પ્રાસાદમાં રથાપન કરીને આ પ્રતિમા સાત સે વરસ સુધી પૂજી (૩૦) દેવતાવડે ચાદરની જતન અને દ્વારિકાનો નાશ થયે ત્યારે રવામજીના પ્રભાવ દેવાલયોને અગ્નિ લાગે નહિ (ર) તે વખતે સમુઘડે

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651