________________
-
-
- -
-
-
-
અાધ્યા
૪ ૫૦૨ :
[ જૈન તીર્થોને અને ભેગની આરાધના. અહીં વાંદરાઓથી ખાસ બચવા જેવું છે. મેટા મોટા વાંદરાઓ માણસને પણ ડરાવે છે. જે લગાર પ્રમાદી કે બેદરકાર રહે તે જરૂર કંઈક ચીજ ગુમાવે છે. તે ત્યાં સુધી કે જરા ખ્યાલ ચૂકી જવાય તે તે વાંદરાઓ ભાંમાંથી પણ હાથ મારી જાય, આ અધ્યાનગરી ઘણા વર્ષે ભારતની ખાસ રાજધાની રહી છે. છેલ્લે મુગલાઈ સમયમાં અવધની રાજધાની હતી.
• વિવિધ તીર્થકપમાં ચોથા ક૯૫માં નીચે પ્રમાણે વિશિષ્ટતા વર્ણવી છે. અને ધયાના અયોધ્યા, અવધ્યા, કેસલા, વિનીતા, સાકેત, ઈક્ષવાકુભૂમિ, રામપી અને કેલ નામે છે. આ નગરી શ્રી રામદેવજી, અજિતનાથજી, અભિનંદન સ્વામી, સુમતિનાથજી અને અનંતનાથજી તથા શ્રી વીર ભગવાનના નવમા ગણધર અચલબ્રતાની જન્મભૂમિ છે. રઘુકુલમાં થયેલા દશરથ, રામચંદ્રજી અને ભરત વગેરેની રાજધાની હતી. વિમલવાહન વગેરે સાત કુલકર અહીં ઉત્પન્ન થયા હતા.
થી બાષભદેવ ભગવાનના રાજ્યાભિષેક સમયે યુગલીયાઓએ પલાશ પત્રમાં જલ ભરી લાવીને પગે અભિષેક કર્યો હતોતેથી ઈન્દ્રરાજે કહ્યું કે-આ પુરૂષ સારા વિનયી છે ત્યારથી આ નગરી વિનીતા નામથી પ્રસિદ્ધ થઈ, - જ્યાં મહાસતી સીતા દેવીએ પિતાના શિયલના બલથી અગ્નિકુંડ જલમય બનાવ્યા હતા. તે જલપુર નગરીને ડુબાવી દેતે હતું તે પણ સીતા દેવીએ રહે હતે.
જે અભરતના ગળામાં મધ્યભાગમાં રહેલી છે, જે નવ જજન વિસ્તારવાળી અને બાર જોજન લાંબી છે.
જ્યાં રનમય પ્રતિમા રૂપે રહેવ ચહેશ્વરી દેવી અને મુખ ચક્ષ સંઘના વિશ્વ હરે છે, અને જ્યાં ઘઘર દૂઠ અને સરયુ નદી મળે છે-સંગમ થાય છે તે સ્થાન સ્વર્ગદ્વારથી પ્રસિદ્ધ છે.
एसा पुरी अउज्जासरत जल सिच्चमाण गढभिती।
जिणसमयसत्ततित्थीजत्तावित्तिअ जणा जयह ॥ १ ॥ જેની ઉત્તર દિશામાં બાર જન દર અષ્ટાપદ પર્વત છે; જ્યાં શ્રી ઋષભદેવ ભગવદ્ સિદ્ધિપદ પામ્યા હતા. જ્યાં ભરતરાજાએ ત્રણ કેસ ઊંચું સિંહના સત્ય બનાવ્યું હતું. જેમાં પિતપતાના વઈ, શરીર, માપ અને સંસ્થાન મુજબ ચિવીશ જિનવરેન્જનાં બિંબ રસ્થાપિત કર્યા હતાં તેમાં પૂર્વ દિશાના દ્વારમાં શ્રી અષભદેવ અને અજિતનાથજી, દક્ષિણ દિશાના દ્વારમાં સંભવનાથજી, અભિનંદનસ્વામિ, સુમતિનાથજી અને પદ્મપ્રભુજી ચા; પશ્ચિમ દિશાના દ્વારમાં શ્રી સુપાર્શ્વ નાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી સુવિધિનાથજી, શ્રી શીતલનાથજી, શ્રી શ્રેયાંસનાથજી,