Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 633
________________ ઈતિહાસ ] : ૫૫૯. બદ્રી પાર્શ્વનાથજી-ઉદયગિરિ એકલાવ્યાં હતાં. અત્યારે આ પ્રભ વિક પ્રતિમાજી ખાનકાડોગરામાં છે. જમ્મુ અને કાશમીરમાં પણ જૈન મંદિર છે. ઉલ્લેખ મળે છે કે ઉ, ભાનુચંદ્રજી અને સિધિચંદ્રજી વગેરે સમ્રાટ અકબર સાથે અહીં આવ્યા હતા અને શત્રુંજયના કરની માફી. અહીં જ કરાવી હતી. વિશેષ માટે જુઓ પંજાબનાં જૈન તીર્થો. બદ્રી પાર્શ્વનાથજી. * હિમાલયની નીચે ગંગાના કિનારે આવેલું અજૈનોનું પ્રસિદ્ધ બદ્રીતીર્થ પ્રાચીન જૈન તીર્થ છે. આ સ્થાન પાર્શ્વનાથ પ્રભુના તીર્થરૂપે પ્રસિદ્ધ છે. શંકરાચાર્યજીના યુગમાં આ તીર્થ જૈન તીર્થ મટી અન તીર્થ થયું છે. અહીંની સ્મૃતિ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાલમાં થયેલા લંકેશ રાવણને ત્યાંથી અહીં આવેલી છે. વિશેષમાં આ પ્રદેશની અગીયાર વાર યાત્રા કરીને આવેલા એક બ્રાહ્મણ વિકાને કહેલું કે “એક મહત્ત્વને વશ જિનવરેન્દ્રની પ્રતિમાનાં દર્શન થયાં અને તે અનુસારે શેધ કરતાં સ્વપ્નસૂચિત પ્રદેશમાંથી એક પરિકરવાળી પ્રતિમા મળી આવી તેજ પ્રતિમા બદ્રિ મંદિરમાં સ્થાપિત વિદ્યમાન છે, મૂર્તિ ધયાનસ્થ અને બેહાથવાળી છે, મૂર્તિનું આ અસલી સ્વરૂપ છે. પરંતુ અજેનોના હાથમાં ગયા પછી તેના ચાર હાથ વગેરે નકલી થયેલ છે. છતાંયે મંદિરના મૂળ ગભારામાં પૂજારી સિવાય કેઈને જવા નથી દેતા, ખાસ જેને તે અંદર ગબારામાં જવાની તદ્દન મનાઈ છે. મંદિર જેને શિલીથી બનેલું છે. મંદિર આગળ દરવાજે જન શૈલીથી બનેલું છે, અંદર ક્રમશઃ ગભારે, ચોરી, ગૂઢ મંડપ અને રંગમંડપ બનેલા છે. ગુંબજ જૈન શિલીને જ છે, મૂલ પ્રતિમાજી રા ફૂટ ઉંચા અને પરિકર વિનાના છે. પબાસણ છે, ઉપર છત્ર ધરાય છે, કેસરથી પૂજા થાય છે, પૂજારી પરિકરના ખાડામાં રંગબેરંગી કપડાં ભરાવી મૂર્તિની શોભા વધારે છે. હૃષીકેશનુ ભરત મદિર પણ વચમાં બૌધ મંદિરરૂપે જાહેર થયું હતું અને આજે વેગgવ તીથરૂપે પ્રસિદ્ધ છે પરંતુ અસલમાં જૈન તીર્થ જ હતું. આજે મંદિરની સામે વડની નીચે આદિનાથ અને પાર્શ્વનાથજી વગેરેની ખડિત મતિઓ વિધમાન છે. બદ્રીથી ૧૦૫ માઈલ કેદારમાં કેદાર પાર્શ્વનાથજીનું મંદિર હતું. આજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે જેની ઉપર નેઈ અને હારવી આકૃતિ છે. માનસ સરોવરનું મંદિર પણ બૌધ્ધ મદિર તરીકે ઓળખાય છે, પરંત સાય છે કે તે પણ તન મંદિર જ હોય. ઉદયગિરિ કલકત્તા-મિદનાપુરથી બેજવાડા-મદ્રાસ જતી B. N. Ry માં ભુવનેશ્વર સ્ટેશન છે. ત્યાંથી ૪ માઇલ ઉભામાં ઉચગર અને ખંગિરિના પહાસ છેઅને,

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651