Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 634
________________ જગન્નાથપુરી [ જૈન તીર્થોને અનેક ગુફાઓ છે કે વર્ષો પહેલા અહી ઘણી વેતાંબર જૈન મૂતિઓ હતી કિન્તુ જે સમાજની બેદરકારીને લીધે બધુ અવ્યવસ્થિત છે, આચય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબધ્ધ સૂરએ અહીં કડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો. તેમને સ્વર્ગવાસ પણ અહી થયેલ હતું. તેમના સ્મારક તૂપો પણ હતા. કુમારગિરિમાં જિનકી અને સ્થવિર-ઠપી સાધુઓ રહેતા હતા. પ્રખ્યાત હરિતણુફા અહીં જ છે. ૩ જૈન મહામેઘવાહન રાજા ખારવેલા શિલાલેખ અહીંથી મળ્યો છે. જગન્નાથપુરી. એરીસામાંનુ પ્રાચીન જૈન તીર્થ છે. મહાપ્રભાવિક વાસ્વામી ઉત્તર પ્રાંતમાં દુકાલ પડવાથી સંઘ સહિત અહીં પધાર્યા હતા અહીંના બૌદ્ધધર્મી રાજાને ચમકાર બતાવી પ્રતિબધી રેન બનાવ્યે હતે અહીં જીરાવલા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર હતું પરંતુ શંકરાચાર્યજીના સમયે ત્યાંના રાજાએ બલાહકારથી તે મંદિર પિતાને કજે કર્યું. જો કે આજ પણ જગન્નાથપુરીમાં ન મૂર્તિ છે. ત્યાં દર બાર વર્ષે ઓળું નવું ચઢે છે. જે તીર્થના સમરણરૂપ અહીં બ્રાહ્મણે પણે જાતિભેદ નથી ગણતા, કલકત્તાથી મદ્રાસ રેટમાં B. N. Ry. પુરો સ્ટેશન છે. જેતપુર આ શહેર કાશીથી ૩૪ માઈલ દૂર છે. આ શહેરનું પુરાણું નામ જૈનપુરી હતું. અહી એક વાર જન ધર્મનું પૂરેપૂરું સામ્રાજય હતું, ગમતી નદીના કિનારે અનેક જૈન મંદિર હતાં. અહીંથી દાણકામ કરતાં અનેક ન મૂતિઓ નીકળે છે. આમાંની ઘણીખરી સ્મૃતિઓ કાશીને ન મદિરમાં છે. અહીં એક વિશાળ મચ્છદ છે જે ૧૦૮ કુલિકાનું વિશાલ જિનમંદિર હતું. એ ગગનચુખી ભવ્ય જિનમંદિરની આ મરછટ બની છે. ગુગલ જમાનામાં આ મંદિરને નાશ કરીતેમાં ફેરફાર કરી તેને માજીદના રૂપમાં ફેરવી નાખેલ છે. બહારના ભાગમાં ઘણે ઠેકાણે વધુ પડતા સુધારાવધારા પણ કરેલ છે. પરત અંદર તે જિનમદિરને ઘાટ સાફ સાફ દેખાય છે. અંદર એક મોટું લેવાય છે જેમાં અનેક ખંડિત અખડિત જન મૂર્તિઓ છે. મદિરને ઘાટ અને શિલ્પકામ હેરત પમાડે તેવું છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે એવી કલ્પના આવે છે, એક બે મુસલમાનેને પૂછયું કે આ રથાને પહેલાં શું હતું ? તેમણે કહ્યું “ એ બડા ની &ા મદિર થા, બાદશાહને તુડવા કર મજીદ બનવાદી હુ.” એક બે બ્રાહ્મણ પતિને પૂછયું કે અહી પહેલા શું હતું? તેમણે કહ્યું “આ શહેરનું નામ પહેલા જૈનપુરી હતું. તેમાંથી નાબાદ, જેનાબાદ, જેનાબાદ અને આખરે નપુર ગયું છે.” આ પ્રાંતમાં આવું વિશલ મદિર આ એક જ હતું. આગ્રાથી લઈને ઠેઠ કલકત્તા સુધી આવું વિશાલ મદિર અમારા જોવામાં નથી આવ્યું. અહીં હજારે જેનોની વતી હતી. આજે એક પણ જેનનું ઘર નથી

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651