Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 632
________________ [ ન હીના રગાર્ન બન્યું. રાજા પિતાની નગરીમાં આવ્યા છે. ત્યાંના રાજા કે જે ઉદાયનની ભાણેજ હતા તેના મંત્રીએ રાજઈિને ઝેર અપાવ્યું અને રાજા ૩૦ દિવસનું અને શન કરી બેસે ગાયા પરંતુ બાદ નગરરક્ષક દેવે ધિન થઈ નગરને ધૂળીથી દાટી દીધું. ત્યાર પછી વીર નિવગુ સંવત્ ૧૬૬૯ વર્ષ પછી મહારાજા કુમારપાલે આ નગરમાંથી પેદાશુકામ કરાવી મહાવીર ભગવાનની મૂતિ કઢાવી પૂછ હતી. અત્યારે આ મતિ કયાં છે તેને પત્તો નથી. પ્રાચીન વિતજયપત્તનનો પત્તો નથી, નવું વિતભયપત્તન તેનાથી ત્રણ ચાર કેશ દર જેહલમને કિનારે વસેલું છે. આ વખતે વિતભથપત્તનને અભેરા” કહે છે. જી ચાર વાર આ નગર વસ્યું છે. વર્તમાન ભેરા ગામને વચ્ચે ૮૦૦ થી ૯૦૦ વર્ષ થઈ ગયા છે. પહેલા તેની વરતી હતી. ભેરાં સારું શહેર હતું. અત્યારે તે નની વરતી નથી. એક પ્રાચીન જૈન મંદિર હતું. તેને આધાર પંન્યાસજી મહારાજ શ્રી સેહનવિજયજીના ઉપદેશથી પંજાબ સંઘ તથા આત્માનંદ જન મહાસભાએ કરવું છે. એ ધર્મશાલા પન્ન બનાવી છે. પંજાબથી પેશાવર જતાં રસ્તામાં લાલાસા નામક જંકશન આવે છે. ત્યાંથી ભેરા તરફ ગાડી જાય છે. લેરા સ્ટેશન છે. ખાસ પ્રાચીન રસ્થાન જેવા ગ્ય છે. કમરા દાંગરાનો કિલે પ્રસિદ્ધ છે. અહીંનું સુંદર જિનમંદિર તથા કિ રાજા કાનદાસે બંધાવેલ હતાં. આનગર પ્રાચીન કાળમાં મોટું શહેર હતું. નગરકેટ કાંગરા નામથી પ્રસિદ્ધ શહેર હતુ. દિલલામાં ચૂમવસરણની રચના હતી. તેઝને લેક ભાગ હેશિયારપુર લાવ્યા છે. તેમાં શ્રી શાન્તિનાથજી, કુંથુનાથજી, અરનાથજીની મૂર્તિઓ છે. કિલ્લામાં અંબિકાજીની મૂર્તિ છે. આ સિવાય પજાબમાં રાષ્નગર, શીયાપુર, ગુજરાનવાલા, અમૃતસર, જલાર, લુછીથાના અંબાલા, આદિ દર્શનીય સ્થાને છે. રામનગરમાં પંજાબદેશેબારક શ્રી બુટેરાયજી મહારાજે નલમની પ્રતિમાજી. * જાહેરમાં બાદશાહ અકબરના સમયમાં મહેપાધ્યાય થીજ્ઞાતિચંદ્રજીિના ઉપદેશથી સુંદર નમંદિર અને પાત્ર બન્યાં હતાં તેમજ બાદશાહ અકબરે જહાંગીરને જન્મ મૂળ નક્ષત્રમાં થવાથી શાંતિ માટે શતિનાત્ર ભાવ્યું હતું. ઉપાધ્યાય ભાનુચછ, સિધિચંદજી, વિજએનયર આદિ અહીં પધરી બાદશાહ અકબરને દેશ પી જગદગુરુ શ્રી, હીરસૂરીશ્વરજી મહારાજે સિન સાધુઓ માટે મેગલ દરબારનાં દ્વાર ખોટા તે માને ચાલુ કરાવ્યું હતો અને સમ્રાટને ઉપદેશ આપી શત્રુંજયાદિ તીર્થના કર માફ કવ્યા હતા તેમજ બીજા અનેક સૂકત કરાઇ હતા. ખરતરગચ્છ યુ. પ્ર. શ્રીજિનચંદસૂરિ તથા જિનસિંહસૂરિ અહી પધાર્યા હતા અને બાદશાહને ઉપદેશ આપ્યો હતો,

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651