________________
-
તક્ષશિલા
: પપદ :
[જૈન તીર્થોને આવી જ રીતે સુપ્રસિદ્ધ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે.
વિક્રમના પ્રથમ શતાબ્દીમાં થએલા અને શ્રી શત્રુંજય તીર્થના ઉધારક અને ભાવઠશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી ઋષભદેવ પ્રભુજીનું સુંદર વિશાલ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા (જુઓ શ્રી શત્રુંજય મહાસ્ય સર્ગ ૧૪) લંબાજીના ભયથી તે ગાથાઓ અહીં નથી આપી. ઉચ્ચાનાગરી શાખા પણ તક્ષશિલાના એક પરાપાડા-ઉચ્ચાનાગરથી જ નીકળે છે.
તેમના સમયમાં તક્ષશિલામાં પાંચ જિનશ્ચય હતાં અને ત્યાં મોટી સંખ્યામાં જેને રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને રેગ ફાટી નીકળ્યો. ત્યાંના શ્રી સંઘે દેવીના કહેવાથી તે સમયે નડાલમાં બિરાજમાન શ્રી માનદેવસૂરિ પાસે વીરચદ નામના શ્રાવકને તક્ષશિલામાં પધારવા વિનંતિ કરવા મેક. સૂરિજીએ તક્ષશિલા ન જતાં ગની શાંતિ માટે 'લઘુશાંતિસ્તંત્ર બનાવીને આપ્યું અને એ રતેત્રના જાપથી મંત્રેલા જળના છટકાવથી ઉપદ્રવની શાનિત થવાનું કહ્યું. શ્રાવકે તક્ષશિલામાં જઈ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શતિ થઈ ગઈ. દેવીએ તે શ્રાવકને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તક્ષશિલાને ભંગ થવાનું છે તેવા ઘણાખરા શ્રાવ જિનમૃતિઓ વગેરે લઈને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયો અને તેમાં ઘણું જિનમદિર નાશ પામ્યા, કેટલીક જિનમૂર્તિઓ પણ ટાઈ ગઈ. શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાથી ધ તુની અને બીજી કેટલીક મતિઓ મળી આવે છે. આ ઉલલેખ કલ્પના કે અનુમાન નથી, તક્ષશિલાના ખેદકામ દરમ્યાન સમ્રાટું સંપતિએ બનાવરાવેલ કુણાલતૂપ તથા જેન ભૂતિઓ નીકળી છે. તક્ષશિલા જૈનોનું તીર્થક્ષેત્ર હતું. પશીઓના વાર વાર હુમલા તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. બાદ ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂપ તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતો તે બોધ્યાના હાથમાં ગયું. બી પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. , આજે પણ એ તક્ષશિલા પુરાતત્વપ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે.
તક્ષશિલા કયાં આવ્યું? પંજાના સુપ્રસિદ્ધ શહેર રાવળપિંડીથી નિશ્ચય કેજીમાં વીશ માઈલના અંતરે અને સરાઈ કલાથી પૂર્વ અને ઈશાન કેશમાં આ તક્ષશિલા નગરના પુરાતન ખડે અદ્યાપિપર્યત વિદ્યમાન છે જે આચકારક રીતે સુંદર ખીણુમાં આવેલ છે. ખીણની આજુબાજુ ફરતી હે નામની નદી તેના નાના નાના પ્રવાહેમા વ૬ છે. તેની ઉત્તર દિશાએ નાની નાની ટેકરીઓની હારમાળા તેની સુંદરતામાં વધારો કરે છે. પૂર્વ દિશા એમરી અને હઝારા નામના સદ બરફના