________________
ઈતિહાસ ]
ઃ ૧૦૫ :
રત્નપુરી
મ'દિર અને ધર્મશાળા બન્ને શ્રી શ્વેતામ્બર સધના જ છે, તેની વ્યવસ્થા એ શ્વેતામ્બર જૈન શ્રીમ'ત કરે છે. નવા મંદિરની વ્યવસ્થા લખનૌવાળા કરે છે, અને સમવસરણુ મંદિર, દેરીઓ અને ધમશાળાની વ્યવસ્થા મિજા'પુરવાસી શ્વેતામ્બર શ્રીમાન્ શીશ્રીલાલજી રદાની કરે છે, તેમના તરફથી પૂજારી મુનિમી પણ કરે છે. અહીં શ્વે દિગં॰ ઝઘડા નથી, ધાય અલગ જ છે. ગામમાં એ ડેરીએ કે, જેમા પાદુકા છે. ત્યાં શ્વે દિ અધાય દર્શન કરવા જાય છે. અહી` દિગારાતુ ખાસ સ્થાન કઈ નથી એમ કહીએ તે ચાલે, તેમના યાત્રો એછા આવે છે અને આવનારને ઉતરવાનુ' સ્થાન નથી મળતું, શ્વે. ધર્મશાળા છે તેમાં અરજી કરી રજા લેવી પડે છે, એટલે ગામની જે દેરીએ છે, તેમાં દર્શન કરી તેઓ ચાલ્યા જાય છે; બાકી પૂજનવિધિ આદિ શ્વેતામ્બરી થાય છે. શ્વે. મદિરના પૂજારી પૂજા કરી આવે છે. અમે પણ ત્યાં ગયા હતા. ત્યાં કિંગખરાનું કાંઇ ખાસ નથી. અહીં મૈટુ દુઃખ એ જ છે કે ધર્મશાળાની બહાર કસાઈએની મજાર ભરાય છે, તે વખતે કસાઈખાનાની પાર વિનાની દુર્ગંધ છૂટે છે. આશાતનાને ઘણુંા સશવ છે. આ માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે, પરંતુ દ્વિમુખી વહીવટ હાવાથી એક ગુરુતા એ અવિનયી શિષ્યા જેવી દશા ચાલે છે.
અહીં આવનાર ગુડસ્થાએ અધ્યા ઉતરવું અને ત્યાંથી વાહનદ્વારા ક્માદ થઈ રનપુરી જવુ, આ રસ્તેથી યાત્રા કરવી વધારે સાનુકૂળ છે નહિ તે ફૈજાબાદ જંકશનથી પાંચ કેસ દૂર પશ્ચિમમાં સેાહાવલ સ્ટેશન છે. ( અચેાધ્યાથી લખનૌ જતી લાઇનમાં વચ્ચે સ્ટેશન આવે છે) ત્યાંથી ૧ માઈલ ઉત્તરમાં નારાઈ ગામ આવે છે. ત્યાં આપણું મદિર અને ધર્મશાળા છે. મૂળ આ માઇલ દેઢ માઇલનો રસ્તામાં વાહનની સગવડ જલ્દી નથી મળતી એમ સાંભળ્યુ હતુ એટલે અધ્યાથી જ જવુ' ઠીક છે, પેસ્ટ અને તારએફિસ ફૈજાબાદ છે,
વિવિધ તીર્થંકલ્પમાં નવાહપુર કલ્પ શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલ છે જેને સક્ષિપ્ત સાર આ પ્રમાણે છે.
અહી' ધમ'નાથ પ્રભુજીના ચ્યવન, જન્મ, દીક્ષા ને કૈવલજ્ઞાન ચાર કલ્યાણક થયા છે.
આ જમૂદ્રીપના ભરત ક્ષેત્રમાં કેશલ દેશમાં, કે જેમાં અનેક નિર્મળ જળન વાળા ઝરણાં, વનખ'ડા, સુદર ઉપવના, બગીચા છે અને શીતલ જળવાળી ઘ રનદીથી શાભતુ રત્નવાહ નામનુ નગર છે. આ નગરમાં ઈક્ષ્વાકુ વના કુલીપક સમાન શ્રી ભાનુરાજા છે. તેમને સુવ્રતારાણી છે. તેમની કુક્ષીથી પંદરમાતીર્થંકર શ્રીધમ નાથજીના જન્મ થયા હતા. તેમના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ચાર કલ્યાણક અહી થયાં છે. નિવણુ સમ્મેતશિખરજી ઉપર થયું છે
1
૬૪