________________
-
-
-
-
-
ઈતિહાસ ] * પ૨૭ :
કપિલાજી. પૂ. પા. આ. શ્રીવિજ્યવલ્લભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા વગેરે થયેલ છે. વે. મૂ પાંચ ઘર છે.
૪. બડાદ-બિનશૈલીથી ૪ ગાઉ દૂર આ ગામ છે. ૫. પા. આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી અહીં ૩૫ ઘર છે. જૈન બન્યાં છે. સુંદર વેતાંબર મદિર બન્યું છે. આ ગામનાં જેને ભાવિક અને શ્રદ્ધાળુ છે.
૫. દિહી-બડેદથી એકડા થઈ દીલ્હી જવાય છે. ત્યાં સુંદર ૪ જિનમંદિર, લાયબ્રેરી, પાઠશાળા વગેરે છે. ભાવુકેએ આ પચતીથીની યાત્રાને જરૂર લાભ લે.
કપિલાળ અહીં શ્રી વિમલનાથ પ્રભુજીનાં ચાર કલ્યાણક થયાં છે. નગરી બહુ જ પ્રાચીન છે દસમા ચક્રવતી હરિસેસ અને બારમા બ્રહ્મદત્ત ચક્રવતી અહીં થયા છે. મહાસતી દ્રોપદીનું જન્મસ્થાન આ નગર છે તેમજ પાંડે સાથે સ્વયે વરથી લગ્ન પણ અહીં જ થયું હતું એટલે એતિહાસિક દષ્ટિએ પણ આ નગરી મહત્વની છે. ગામ બહાર તરફ મેટા મોટા ટીલા ઊભા છે. ખંડિયેરો પણ ઘણું છે; નગ રીને ફરતે પ્રાચીન ગઢ અત્યારે પણ વિદ્યમાન છે. ગઢમાં અને મંદિર છે. તેમાં એક દત્તાત્રયનું મંદિર કહેવાય છે પણ તે જૈન મંદિર હતું, ઘુમટી કન મંદિર જેવી જ છે. અંદર પાદુકા છે. કબજો જેનોને નથી. આ સિવાય પંડિત જૈન મૂર્તિઓ ઘણે ઠેકાણે મળે છે
* વિમલનાથ પ્રભુ-તેમનું જન્મસ્થાન કપિલપુર, પિતાનું નામ કૃતાર્મ રાજા અને માતાનું સ્થામારાણી હતુ ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી ભતર દેહરે આવી ઉતર્યા. ત્યાં કે યંતરીકેવી રહેતી હતી, તેણે પુરુષનું રૂપ દીઠું તેથી તેને કામકીડા કરવાની અભિલાષા થઈ. પછી તેની સ્ત્રીના જેવું રૂપ વિવ વ્ય તરી તેની પાસે સૂતીઃ પ્રભાતે બને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું કે આમાં મારી સ્ત્રી કેશુ છે ? ત્યારે પેલી સ્ત્રી બે લી આ મારો ભર છે અને બીજી સ્ત્રી બોલી કે એ મારી ભર છે. બનેમાં વિવાદ પડ્યો. ફરિયાદ રાજા પાસે પોંચી, રાજા પણ વિચારમાં પડી ગયો કે આને ન્યૂ ય કેવી રીતે કર? આ વખતે રાણીએ બને સ્ત્રીઓને દૂર ઉભી રખાવી અને કહ્યું કે જે સ્ત્રી ત્યાં રહી રહી આ પુરુષને સ્પર્શ કરે તેનો આ ભર જાણવો તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિથી પિતાને હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તે જ રાણીએ તેનો હાથ પકડી લઇને કહ્યું કે-તું તે યંતરી છે માટે તારે સ્થાનકે જતી રહે,
એવી રીતે ચુકાદ થવાથી વિમલમનિવાળી પણ કહેવાઈ. ગમને બાવો પ્રભાવ જાણું પુત્રનું નામ વિમલનાથ રાખ્યું. સાઠ ધનુષપ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શકા(ભંડ)નું લાંછન જાણવું.