________________
અશ્વપક
: ૫૩૪ :
જૈન તીર્થને
-
-
-
-
-
છે. દેવતાની મદદ વગર કે લબ્ધિ વિના ત્યાં યાત્રાએ જવાતું નથી. તલવમે ક્ષમામી જીવ પિતાની લબ્ધિશકિતથી ત્યાં જઈ શકે છે. પહાડ ફરતી ગંગાના પાણીની મેટી ખાઈ છે, જે બીજા ચક્રવર્તી સગરરાજના પુત્રોએ અષ્ટાપદ પહાડ : ની રક્ષા માટે બનાવી છે. પહાડ ઉત્તર જવાનાં એક એક એજનનાં આઠ પગથિયાં છે. ઉપર મધ્ય ભાગમાં સુંદર ભવ્ય જિનમંદિર છે. પ્રથમ તીર્થકર શ્રીકૃષભદેવજીના પુત્ર ભરત ચક્રવતિએ વર્તમાન ચોવીશીના વીશે તીર્થકરાના શરીર અને શરીરના રંગ–આકારવાળી મૂર્તિઓ બનાવીને સ્થાપિત કરેલ છે. આ સ્થાને શ્રી ઋષભદેવજી ભગવાન, તેમના ગgધ અને શિષ્ય નિર્વાણપદ પામ્યા હતા. એક સમયે ૧૦૮ છે અહીંથી મેલે પધાર્યા છે. ભગવાનના અગ્નિદાહના સ્થાને, ગણધરો અને મુનિવરેના અનિદાહના સ્થાને ઈદ્રમહારાજે સ્તૂપ સ્થાપ્યા હતા. ભગવાન ભાષભદેવજીના સમયનું આ પ્રાચીન તીર્થસ્થાન છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમ સ્વામિ પિતાની લબ્ધિથી સૂર્યનાં કિરણોનું અવલંબન લઈ અહીં પધાર્યા હતા અને પંદરસે તાપને પ્રતિબધી ક્ષીરથી પારણું કરાવ્યું હતું.
આ પહાડ આજે અદશ્ય છે છતાંયે હિમાલયથી પણ ઉત્તરે આ સ્થાન આવેલુ છે. અને તેની કેટલીક નિશાનીઓ હિમાલયના ઊંચા શિખરે જનાર જણાવે છે.
અષ્ટાપદજીના નકશા અનેક જૈન મંદિર અને તીર્થસ્થાનોમાં આરસ ઉપર, મંદિર રૂપે કે ચિત્રરૂપે હોય જ છે તેમજ અષ્ટાપદાવતાર તીર્થ પણ છે.
અષ્ટાપદ (પ્રાચીન વર્ણન) દક્ષિણ ભરતા ક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલી અને જ્યાં પાંચ તીર્થકરોને જન્મ થયો છે એવી અધ્યા નગરીથી ઉત્તર દિશામાં બાર એજન દ્વર જેનું બીજું નામ કૈલાસ છે એ અષ્ટાપદ નામને શ્રેષ્ઠ પર્વત છે. તે આઠ રોજન ઊંચે છે અને શુધ સ્ફટિકની શિલાઓવાળે હોવાથી આ દુનિયામાં ધવલગિરિ એ નામથી તે પ્રસિધિને પામ્યું છે. આજકાલ પણ અસ્થાના સીમાડાના ઊંચા ઝાડ ઉપર ચડીને ઊભા રહેવાથી સ્વચ્છ આકાશ હોય ત્યારે તેનાં સફેદ શિખરો દેખાય છે. વળી તે મોટાં સરવરે ઘણાં વૃક્ષ, ઝરણાનાં પાણી અને અનેક જાતનાં પક્ષીઓથી યુક્ત છે. વાદળાને સમૂહ જેનાથી બહુ નજીકમાં થઈને ચાલે છે.
માનસ" સરવર જેની પાસે જ આવેલું છે અને અધ્યામાં રહેનાર લેખકે જેની નજીકની ભૂમિમાં અનેક પ્રકારની ફીડાઓ કરે છે તે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી શિષભદેવ ભગવાન તેમના બાહબલી વગેરે નવાણું પુત્રો એમ ૧૦૮ એક જ સમયમાં માઘ વદી (ગુજરાતી પિશ વદી) તેરસને દિવસે મેક્ષે ગયા છે તેમજ ભગવાનની સાથે લાક ગણધર આદિ દશ હજાર મુર્તિઓ પણ અહીં મેક્ષે ગયા છે. તેઓનાં શરીરના અગ્નિસંસ્કાર માટે રચેલો ભગવાનની, ઈક્ષવાકુ વંશના મુનિએ