________________
પ્રિયા
: ૫૪૮ :
[ જેન તીર્થને અથથ વડનઈ હઠિ જિનપારણુ ઠામ ભૂ હિરઈ ભગવત પાદુકાઓ પરંતુ આ પાદુકા રાય કયા ઉથાપી હતી તે સંબધી નીચે પ્રમાણે લખે છે
સવત સેલે હાલ લાડ મિથ તીઅ ગય કલ્યાણ કુબુદ્ધિ હએ એ
તિથિ કીઓ અન્યાય શિવલિંગ થાપીઅ ઉથાપી જિનપાદુકાએ અર્થાત્ ૧૬૪૮ પછી રાય કલ્યાણે જિનપાદુકા ઉથાપી અને શિવલિંગ થાપ્યાં. પં, જ્યવિજયજી લખે છે કે–
રાય કલ્યાણ મિચ્છામીએ કીધ તેણુઈ અન્યાયતઉ • જિનપગલાં ઉઠાડીયાએ થાપા રૂદ્ર તેજી ઠાયત ”
પ્રયાગ હિન્દુનું પ્રસિદ્ધ તીર્થ છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદી - એનો સંગમ થાય છે.
પ્રયાગ (અલ્હાબાદ)
ઉત્તર મથુરા નગરીના દેવદત્ત નામના શેઠ અને દક્ષિણ મથુરા નગરોમાં જન્મેલ અણિકા નામની શેઠાણી(એ બને ધણી-ધણી આણ)ને અર્ણિકાપુત્ર નામને પુત્ર થયે હતે. અણિક પુત્રને ઉગ્ય ઉત્પન્ન થવાથી તેણે દીક્ષા લીધી હતી. ગુરુમહારાજની સેવામાં તત્પર રહી, શાસ્ત્ર ક્યાસ કરી, શાસ્ત્રના પારગામી થયા તેથી તેમને આચાર્ય પદવી મળી. આગાપુત્ર આચાર્ય વિચરતાં વિચરતાં કે ઈ દિવસે ગગા નદીના કિનારા ઉપરના ૫ પમ નગરમા પધાયા. આચાયૅશ્રી 1 ઉપદેશથી ત્યાંના પુસૂલ રાજાના પુખવા નામની રાણીએ પ્રતિબંધ પામીને દક્ષા લીધા. શુભ ભાવનાથી ઉક્ત ગુરુમહારાજની સેવા કરતા કરતાં ચર:શર રી હોવાથી પુષ્પચૂલા સાધ્વીને કેવળજ્ઞાન થયું પણ તેણે તે વાત કે ઈને જણાવી નહિ અને હંમેશાંની પેઠે તે ગુરુમહારાજની સેવાભક્તિ કરતી રહી. એક દિવસે વરસાદ વરસેલે રહેવા છતાં ગોચરી લાવીને તેણે ગુરૂમહારાજને આપી ગુરૂએ કહ્યું કે-વરસાદના ૫ણીમાં જતાં આવતા અપૂકાય છની વિરાધના થાય માટે વરસાદમાં તમે ગચરો કેમ લાવ્યા? સાલીએ કહ્યું ક–જ્યાં ત્યાં અચિત્ત જળ હતું ત્યાં ત્યાં થઈને હું ગોચરી લાવી પૂછું આચાર્યશ્રોએ પૂછયું કે-આ વાત તમે શાથી જાણું? સ.વીજીએ કહ્યું-ગુરુદેવ! આપના પસાયથી. ગુરુ કહે-શું તમને કેવળજ્ઞાન થયું છે? સાવાજી કે-ગુરુદેવ આપના પ્રતાપથી ? તે સાંભળી આચાર્ય પતે કેવળીનો આશાતના કને તેથી પિતાના મનમાં ઘણે જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મને કેવળજ્ઞાન કયારે થશે? એમ આચાર્યશ્રીના પૂછવાથી કેવળી સાવીજીએ જણાવ્યું કે-ગંગા નદી ઉતરતા આપને કેવળજ્ઞાન થશે.
અન્યદા ગંગા નદીના સામા કાંઠાના પ્રદેશમાં વિચરવાની ઈચ્છાથી આચાર્ય શ્રી ગંગા નદી ઉતરવા માટે ઘણા માણસેથી ભરેલ નાવ(હાડી)માં બેઠા