________________
-
- -
-
ઈતિહાસ ] * ૫૫
હરિતનાપુર આ નગરીમાં સનકુમાર, મહાપદ્ય અને સૂમ નામના ચક્રવર્તીઓ થયા, અને સુપ્રસિહ પરશુરામ પણ અહીં જ ઉત્પન્ન થયા હતા.
પરમશરીરી પાંચ પાંડ અને મહાબલવાન દુર્યોધન પ્રમુખ રાજાઓ પણ આ નગરીમાં જ થયા હતા.
સાત ટી સુવર્ણના માલીક ગંગાદત્ત શેઠ અહીં થયા, તથા સમાજને જીવ જે કાતિક શ્રેણી હતું તે પણ અહીં જ થયેલ છે, જેમણે રાજાના બલાત્કારથી પરિવ્રાજકને જમાડયો હતે. પછી વૈરાગ્યથી હજાર વણિકપુત્ર સાથે ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી (કલ્પસૂત્રમાં શતકતુના વિશેષણ પ્રસંગે ટીકાકારે સક્ષેપમાં તે કથાનક આપેલું છે.)
આ મહાનગરમાં શાન્તિનાથજી, કુષ્ણુનાથજી, અરનાથજી અને મહિલનાથજીનાં મતિ છે. તેમજ એક અંબિકા દેવીનું પણ મંદિર છે.
અનેક આશ્ચના નિધાનભૂત આ મહાતીર્થમાં જે જિનશાસનની પ્રભાવના કરે છે અને વિધિપૂર્વક યાત્રા મહોત્સવ કરે છે તે થોડા ભામાં કર્મ ખપાવી સિદ્ધિપદને પામે છે, . શ્રી વિજયસાગરજી સમેતશિખર તીર્થમાલામાં હરિતનાપુરજી માટે નીચે પ્રમાણે જણાવે છે.
હત્યિણાઉરિ હરખાઈ હીઓ શાન્તિ કુંથુ અર જન્મ આગરાથી કિશિ ઉત્તર દેવ સે કેશે મમ. મ. ૧૪ પાંડવ પંચ હઆ ઈહાં પંચ હઆ ચક્રવતિ પંચ નમું શુભ થાપના પચ નમું જિનમૂર્તિ, મ. ૧૫,
પં. સૌભાગ્યવિજ્યજી હસ્તિનાપુરજી માટે નીચે પ્રમાણે લખે છે –
છહ દિલી પૂરવ દિશે, જીહે મારગ કેશ ગ્યાલીસ જી હથિણુઉર રળિયામણ, છહ દેખણ તાસ જગીસ - .
શુભ તીન તિહાં પરગડાં સુણજે આણી પ્રીત (પૃ. ૫)
અત્યારે પણ રપ છે. એક વિશાલ તાંબરીય જિનમંદિર છે. આ પે જે પ્રાચીન છે તે શ્વેતાંબરી છે. કેટલાક પતૃપ દિગંબરેએ કજે કર્યા * છે પરંતુ તાંબરે પણ ત્યાં જાય છે.
હસ્તિનાપુરથી પાછા મેરઠ થઈ દિલ્હી જવાય છે. મેરઠમાં પૂ, પા. ગુરુમહા