________________
ઈતિહાસ ]
| ૫૦૩ :
અયોધ્યા
શ્રી વાસુપૂજ્ય પ્રભુ, શ્રી વિમલનાથજી અને શ્રી અનંતનાથજી વગેરે આઠ તથા ઉત્તર દિશાના દ્વારમાં થી ધર્મનાથજીથી લઇને શ્રી મહાવીર પ્રભુ વગેરે દશ તીર્થ કરની મૂર્તિઓ સ્થાપના કરી હતી અને પોતાના ભાઈને સે રતૂપો પણ તેમણે જ કરાવ્યા હતા.
જે નગરીના મનુષ્ય અષ્ટાપદ ગિરિરાજની ઉપત્યકા- તલાટીમાં ખેલવા-કડા કરવા જતા હતા.
ચંકુલીન નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિસંતાનીય શ્રી દેવેંદ્રસૂરિજીએ દિવ્ય શક્તિથી આ નગરીમાંથી ચાર મહાન જિનબિંબ આકાશમાર્ગે લાવી સેરીસામાં થાપિત કર્યા હતાં
આ જ પણ શ્રી બાષભદેવજીનું મંદિર છે, જ્યાં પાર્શ્વનાથ વાડી છે; અને સહકાર સીતા કુંડ છે. કિલ્લામાં રહેલ મતંગજ ચક્ષ છે, જેની સામે આજ પણ હાથી નથી ચાલતા; ચાલે છે તે મૃત્યુ પામે છે. ગોપરાઈ પ્રમુખ અનેક લોકિક તીર્થો છે.
આ નગરીના કિલ્લાની દીવાલ સરયૂનદીના જળથી જ ભીજાય છે. અને ધ્યાને નાગમમાં સત્ય (સાચું) તીર્થ કહ્યું છે, જેની યાત્રા કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. છેવટે –
પંડિત હંસસમ આ તીર્થ પરિચય આ પ્રમાણે આપે છે. તે જુએ
અવઝ નયરી અતિ ભલી એ મા ઇકઈ વાસી જાણિ સુણિ ૩૯ આદિ અજિત અભિનંદજીએ મા સુમતિ અનંતહ નાથ સુgિ જનમભૂમિ તિહાં વંદતાં એ મા. સફલ હુઆ મુઝ હાથ સુણિ ૪૦ મરૂદેવી મુગતિ ગઈએ મા. સરગ દુઆરી કામિ, સુણિ તાસ પાસ નઈ પેખઇએ મા. અચ્છઈ સરજજુ નામિ સુણિ ૪૧ નયરમાં હં હવઈ પૂજસિઉએ મા. ચકવીસમે જિણુંદ સુણિ. સનાથ કરી હવઈ ચાલ સ્યું એ મા, હીઅલઈ અતિ આણુ દ સુણ કર (૫૨૧)
પાંચ જિણવાર પાદુકાએ કીજઇ તાસ ગુણગાન પઢમ જિણેસર પૂછઈ આણ નિમલ ધ્યાન ૮૧ નયરી અધ્યારાજીએ પૂછ પઢમ નિર્ણદેરે રામચંદ્ર પગલા નમું મનિ ધરી પરમાણુ દરે ૮રા
(૫ ૩૨, જયવિજય).