________________
રેનપુરી
* ૫૦૪ :
[ જેનતીને વિવિધ તીર્થકલ્પકારે અચાથી બાર જોજન દર અષ્ટાપદ ગિરિરાજ લખેલા છે, તે અયોધ્યા ભૂલ થાનથી દૂર થઈ છે. અત્યારની અયોધ્યા એ મૂલ અયોધ્યા નથી આ વાતની સાક્ષી વિજયસાગરજી પણ આપે છે.
“પંચ તીર્થંકર જનમીઆ મૂલ અધ્યા દરી જાણી સ્થિતિ થાપી ઈહાં ઈમ બેલઈ બહુ સૂરી.” મ. ૬.
| ( વિસાગરજી સમેતશિખર તીર્થમાલા) અધ્યાથી ચાર માઈલ દૂર જાબાદ છે અહીં એક નાનું સુંદર છે. « મદિર છે જે બાબુ મેતીચદજી નખને બંધાવ્યું છે. અહીં ધર્મશાળા - તાંબરી છે, વ્યવરથા સુધારની ઘણી જ જરૂર છે. અહીં એક મ્યુઝીયમ છે જે ખાસ જોવા જેવું છે. અહીંથી ૬૯ માઈલ દુર ઉત્તર શ્રાવતી નગરી છે જેને અત્યારે Samapat સેટમેટ કિટલા તરીકે બધા ઓળખે છે. આ પ્રાચીન શ્રાવસ્તી નગરી છે યા પ્રાચીન જિનમંદિર હતું. અત્યારે ખાલી છે. ત્યાંથી મૂર્તિ ઉઠાવી જા બાદને મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. મૂનિ પરિક સહિત છે આ સિવાય બીજી પણ જૈન મૂતિઓ છે. ખાસ દર્શનીય છે.
રેપુરી આ નગરી અથાથી ૧૪ માઈલ દૂર છે, સ્ટેશન સોહાવલથી જવાય છે. ધર્મનાથ પ્રભુનાં ચાર કથાણુક થયાં છે સ્થાન પ્રાચીન અને સુંદર છે, ગામની બહાર એકાન્ત સ્થાનમાં વિશાળ ધર્મશાળા છે, અને અંદર (ધર્મશાળા અને મંદિર દરવાજે એક છે. ધર્મશાળના દરવાજામાં થઈને મદિરના દરવાજામાં જવાય છે) મદિ. છે. ધર્મશાળામાં કેટલાક ભાગ જીર્ણ થઈ ગયેલ છે, મદિરના કમ્પાઉન્ડમાં પેસતાં સામે જ સમવસરણ મંદિર આવે છે, તેમાં ધર્મનાથ પ્રભુના કેવળ કલ્યાણુકની પાદુકા છે. સમવસરણ મંદિરના ચારે ભાગ ખુદકા જ હતા પરંતુ એક ભાગ બધ કરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. તેની સામે એક જિનમંદિર છે. આઠ પ્રાચીન ભવ્ય મૂર્તિઓ છે. મૂળનાયક પ્રાચીન ભવ્ય અને ચમત્કારી છે. હમણાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નવા રૂપમાં જ મદિર તયાર કરાવી ગયે વર્ષે જ પ્રતિષ્ઠા કરાવેલ છે. મદિરની અgિબાજુ ચારે ખબ્રામાં ચાર દેરીઓ છે. બધામાં પાદુકા છે. એકમાં ગણધર મહારાજની પાદુકા છે, અને બાકીની ત્રણમાં ધર્મનાથ પ્રભુના કલ્યાણકની પાદુકા છે,
ધર્મનાથજી આપનું જન્મસ્થાન નપુરી. પિતા નામ ભાનુરા, માતાનું નામ સુતારાણી હતું. રાજારાણુને પૂર્વે ધર્મ ઉપર અપ રાગ હ. ભગવાનના ગર્ભમાં આવ્યા પછી બંનેને ધર્મ ઉપર અત્યત રામ થી, ગર્ભને આવો અદ્ધિમા જાણું પુત્રનું નામ ધમનાથ રાખ્યું. તેમનું ૪૫ ધનુષ્યપ્રમાણ શરીર, દસ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વજનું લાંછન જાણવું.