________________
ઇતિહાસ ]
: ૫૧૯ :
દિલ્હી
મથુરા પાસે જ વૃન્દાવન-ગોકુલ વગેરે સ્થાનેા છે જે વૈષ્ણવ તીર્થોં છે. વૃન્દા વનમાં એક ઘર શ્વે. જૈને'નુ' છે. અહીંનુ' સુવર્ણ ના લટ્ટાનું જૈન મંદિર પ્રસિદ્ધ છે. તેને બંધાવનાર એક જૈન જ હતા, આજે તેમનુ કુટુમ્બ વષ્ણવ ધર્માંની છાયામાં છે. મથુરા રેલ્વે સ્ટેશન છે. આગરાની પશ્ચિમે ૩૨ માઇલ દૂર છે B, B & C,I, R નું સ્ટેશન છે, દિલ્હીથી મેાટી લાઈન આ રસ્તે જાય છે.
દિલ્હી
આજે હિન્દુસ્તાનની પ્રાચીન રાજધાની તરીકે દિલ્હી હિન્દુ અને હિન્દ મહાર પ્રસિદ્ધ છે. ઠેઠ પાડવેાના સમયની આ રાજધાની— ઇંદ્રપ્રસ્થ તરીકે પ્રસિદ્ધ હતી. ત્યાર પછી તેા ઘણુઊંચે આરમાની સુલતાની પસાર થઈ ગઈ છે. છેલે પૃથ્વીરાજ ચૌહાણના સમયે દિલ્હી બહુ પ્રસિદ્ધ હતી. અને છેલ્લા હિન્દુરાજા તરીકે દિલ્હીના સિંહાસન પર બેસવાનું માન આ મહાન રાજાને જ મળ્યું છે. એમ કહીયે તે ચાલે. સ ત્યાર પછી—શાહબુદ્દીન ઘારીથી મુસલમાની સામ્રાજ્ય શરૂ થાય છે. તે ઠેઠ મુગલાઇ સુધી–મુગલાઈના અન્તિમ ખદશાહ બાદુરશાહ છેલ્લે મુસલમાન સમ્રાટ્ દિલ્હીની ગાદી એ થયે, વચમાં વિક્રમાદિત્ય હેમુ સેાળમી સદીમાં છ મહિના દિલ્હીની ગાદીએ હિન્દુ રાજા ખેડે છે. ખાકી લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ ઈસ્લામના ઝંડા દિલ્હી ઉપર કચેા છે.
૧૮૫૭ ના મળવા પછી ઈસ્ટ ઈન્ડીયા કપનીએ વિલ્હી બ્રીટીશ સરકારને સોંપ્યુ અને દિલ્હીની ગાદીએ અંગ્રેજ સરકારના પ્રતિનિધિ વાઈસરાય આવે છે.
આ પ્રાચીન મહાનગરીમાં અનેક જૈનાચાર્યાં પધાર્યા છે. શ્રીજિનચ'દ્રસૂ∞િજિનમાણેકચસૂરિજી જેવા સમ' સૂરિવા પધાર્યા છે. તેમજ મુગલાઇ જમાનામાં પશુ શાન્તિચદ્રજી ઉપાધ્યાય, ભાનુચ દ્રજી, સિધ્ધિચ'દ્રજી, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ વગેરે પધાર્યાં છે.
અહીં નવઘામાં શ્રી સુમતિનાથનુ સુંદર વિશાલ મદિર છે, મ ક્રિમાં ચિત્રકામ પણુ સારુ છે. રૂટિકની પ્રતિમાજી પણ છે. મૂલનાયકજીની મૂર્તિ ભન્ય
અને દર્શનીય છે.
આ સિવાય શ્રી સ'ભવનાથજીનુ', શાંતિનાથજી, ચિન્તામણી પાશ્વનાથજીનુ' મંદિર છે. લાલા તુજારીમલજીને ત્યાઁ સુદર એ ઘર મંદિર છે.
આજસુધી જ ઉપાસ્ય મૂતિ
જૈના એકલા જ જૈન ધર્મને બહુ પ્રાચીન માનતા પણ એ પછી જગતને એ માનવુ પડયું, અને જૈન ધર્મ જગતના એક અતિ પૂજ્ય અને પુરાતન ધમ છે એમ પુરવાર થયું. ધેા જે એમ કહ્યા કરાં કે અમારી જ પૂજાપદ્ધતિ પ્રચીન છે. અમારી પ્રાચીન છે એ બધું મધ પડ્યું. જૈના પણ બૌદ્ધના જેવા દાવા
રી શકે છે.