________________
કાદી
[ જૈન તીર્થોનો કેટલાક મહાનુભાવ લખે છે કે-અસલી કાર્કદી તેનખાર સ્ટેશનથી બે માઈલ દુર બખુંદા ગામ છે તે જ હોવી જોઈએ એ સ્થળે શ્રીસુવિધિનાથ ભગવાનનાં ચાર કલાક થયાં હશે. અત્યારની કાઠદી જેને આપણે તીર્થરૂપ માનીએ છીએ એ તે ધન્ના અણુગારની કાર્કદી છે. વિશેષ સંશોધન કરવાથી આ વિષયમાં ન પ્રકાશ પડે તેમ છે. અત્યારનું છીપાશ્વનાથ ભગવાનનું મંદિર તે સલમી શતાબ્દિ લગભગનું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં પશુ મતભેદ જોવાય છે, તે આ પ્રમાણે છે
(ક્ષત્રિયકુંડની યાત્રા કરીને આવ્યા પછીનું કાકડીનું વર્ણન કવિરાજે આ પ્રમાણે આપ્યું છે.)
સુવિધ જનમભૂમિ વાંટીઈ કાકંદ કેસ સાત હે; કેસ છવીશ બિહારથી, પૂર્વ દિશિ દેય યાત્રા છે.
(વિજયસાગરવિરચિત સમેતશિખરતીર્થમાલા) બિહારથી પૂર્વમાં છવીશ કેશ દુર જે લખ્યું છે તે બરાબર છે. પાવાપુરીથી પારતે ૩૨ થી ૩૪ માઈલ ક્ષત્રિયકુંડ અને ત્યાંથી ૧૨ માઈલ કાર્કદી નગરી છે. એટલે ૨૬ કેશ બરાબર થઈ રહે છે. બીજા કર્વિરાજ કહે છે
પંચ કેસ કાકંદ નયર શ્રી સુવિધહ જનમ
તે વદી જ ભાવસિ એ આગલ ચપ વખાણ (કવિ હંસસમ) આ કવિશ્રીના કથન પ્રમાણે ક્ષત્રિયકુંડથી પગઠંડીવાળા રાતે કાર્કદી પાંચ કેશ થાય છે, અને તેમના કથન પ્રમાણે શ્રી સુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ આ જ છે. ત્રીજા કવિરાજ આ પ્રમાણે કહે છે
તિહાંથી ચિતું કેસે ભલી ચિ. કાકદિ કહેવાય છે, ધને અણગાર એ નગરને ચિ. આજ કાકદી કહેવાય ૧૯ છે કાકદી એ જાણુજે ચિ. વસતે ધનને એથજી,
સુવિધિ જિસર અવતર્યા ચિ. તે કાદી અને થઇ. ૨૦ પ્રથમના બે કવિરાજે વર્તમાન કાર્કદીને જ તીર્થરૂપ માને છે જ્યારે ત્રીજા કવિરાજ બીજી કાકંદી તીર્થરૂપ છે એમ લખે છે.
આવાં પ્રાચીન સ્થની શોધખોળ થવાની જરૂર છે. અહીં તીર્થની વ્યવસ્થા જોઈએ તેવી સારી નથી. લખીસરાઈ સ્ટેશનથી મેટરમાં કાકદી થઈ ક્ષત્રિયકુંડ જવાય છે. પૂર્વમાં પાર્શ્વનાથ પ્રભુનું માહાસ્ય વિશેષ હોવાથી મૂળનાયક પાર્શ્વનાથ છે અને સુવિધનાથજીની પાદુકા છે, નવી પ્રતિષ્ઠામાં મૂળનાયક સુવિધિનાથજીની પ્રતિમા સ્થાપવાની જરૂર છે જેથી તેમના કલ્યાણની આરાધના સુલભ ગણાય.
નાથનગર ભાગલપુરથી નાઘનગર માઈલ દૂર છે. અહીં સુખરાજનાથનું