________________
ઇતિહાસ ]
: ૪૯ :.
અયોધ્યા
અધ્યા આ નગરી બહુ જ પ્રાચીન છે. વર્તમાન વીસીનું પ્રથમ નગર આ છે. દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ રાજ્યાભિષેકસમયે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે આ નગરીની રચના કરી હતી. તેમજ યુગલિકાને વિનય જોઈ, તેમની વિનીતતા બઈ નગરીનું નામ વિનીતા રાખ્યું હતું. તેમજ પ્રથમ ચક્રવતી ભરત મહારાજાની આ પાટનગરી હતી. અહીં પાંચ તીર્થકરેનાં ૧૯ કલ્યાણક થયાં છે. આદિનાથ પ્રભુના
શ્રીષભદેવજી-જન્મસ્થાન વિનીતા નગરી, તેમના પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ ભરૂદેવા હતું. બધા તીર્થકરેની માતાએ પ્રથમ વનમાં સિંહ દેખ્યો હતો જ્યારે માદેવા માતાએ રવપ્નમાં પ્રથમ વૃષભ જે હતો તેથી તેમનું નામ શ્રી કષભદેવ રાખ્યું હતું. તથા ધર્મની ખાદિના પ્રવર્તાવનાર હોવાથી તેઓશ્રીનું બીજું નામ આદિનાથ રાખ્યું હતું. તેમનું પાંચસે ધનુષ્ય પ્રમાણુ શરીર, ચે સી લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વૃષભ લાંછન હતું.
તેઓશ્રીને સે પુત્ર હતા, મેટા પુત્રનું નામ ભરત ચક ર્તી હતું. તેમને અરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, ૯૯ પુત્રે પણ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મેં ક્ષે ગયા હતા. વિનીતા નગરીની રથાપના શક્રમહારાજે કરાવી હતી. શ્રી અજિતનાથજી
જન્મરાન અધ્યા. પિતાનું નામ જિતશત્રુ રાજા, માતાનું નામ વિજપારાણી. રાજારાણી રાજ પાસાબાજી રમતાં હતા તેમાં રોજ રાણી હારી જતી હતી પરંતુ પ્રભુજી ગર્ભમાં અાવ્યા પછી રાણી જીતવા લાગી હતી અને રાજા હારી જતા. ગર્ભને આવો મહિમા જાણી પુત્રનું નામ અજિતનાથજી રાખ્યું. સાડા ચારશે ધનુષ્યમમાણ શરીર, બહેતર લાખ પૂર્વનું આયુષ્ય, સુણું વર્ણ અને લાંછન હાથીનું હતું. શ્રી અભિનંદન સ્વામી
શ્રી અભિનંદન સ્વામીને અયોધ્યા નગરીમાં જન્મ થયો હતે. તેમના પિતા સંવર રાજ અને સિદ્ધાર્થ રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇન્દ્રના મહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર તેવી જતા હતા, ત્યારે રાજા પ્રમુખે જાણયું. કે એ ગર્ભને જ મહિમા છે; માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણ ધનુષંપ્રમાણુ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા, શ્રી રામતનાથ
શ્રી સુમતિનાથ પ્રભુને અધ્યા નગરીમાં જન્મ થયો હતે તેમના પિતા એમ થ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યા પછી તે ગામમાં એક વણિની બે સ્ત્રીઓ હતી, તેમાં નાનીને પુત્ર હતો અને મોટી વંખ્યા હતી પણ તે છોકરાનું પ્રતિપાલન બને માતાઓ કરતી હતી. જ્યારે તે વાણુ મરણ પામ્યા ત્યારે ધનની લાલચે મોટી શ્રાએ કહ્યું કે પુત્ર મારે છે તેથી ધન પણ માઈ છે, નાની ત્રીને તે હતો જ