________________
ઈતિહાસ ]
': ૪૯9 :
સુલતાનગંજ ચ પાથી દક્ષિણ સાથ રેગિરિ મસુદા નામ મંદાર રે કેશ રેલ કહે તે ઠાંમિ, તિહાં મુક્તિ વાસુપૂજ્ય સ્વામિ રે. પ્રતિમા પગલાં કહિવાય, પણ યાત્રા થોડા જાય રે એહવી વાણી વિખ્યાત રે, કહે લેક તે દેશી વાત રે તે તીરથભૂમિ નિહોર રે આયા ભાગલપુર સુવિચાર રે.
(પ્રાચીન તીર્થમાલા પૃ. ૮૨, સૌભાગ્યવિજયજી) એટલે અત્યારનું મંદારહીલ એજ પુરાણું મંદારગિરિ છે. ચંપાનગરીના ઉદ્યાનરૂપ મંદારગિરિ છે. અને વાસુપૂજ્ય પ્રભુનું ત્યાં જ નિર્વાણ થયું છે. ખાસ યાત્રા કરવા લાયક છે. આ પહાડ દિગંબરેએ વેચાતે લઈ પિતાનું તીર્થ કર્યું છે.
સુલતાનગંજ (અષ્ટાપદાવતાર)
ચપનગરીથી ૧૩-૧૪ માઈલ દૂર આ પવિત્ર રથાન આવેલું છે. અહીં ભગવતી ભાગીરથી-ગંગા પિતાને વિશલ દેટ પાથરીને પડયાં છે. પણ ભરપૂર રહે છે. અંદર હેડીઓ ચાલે છે. અહીંથી ભાવિક વિષ્ણવજને અને શિવ ભક્તો ગંગાનું જલ ભરી કાવડમાં ઉપાડી પગ-પાળા જ ચાલતા ૬૦ થી ૭૦ માઈલ દૂર આવેલ એજનાથ-વેજનાથ મહાદેવના અભિષેક માટે લઈ જાય છે. રોજ સેંકડો કાવડિયા જલ લઈ જાય છે. નડન યાત્રીઓ સેંકડોની સંખ્યામાં આવે છે અને જાય છે. શિવરાત્રીના દિવસોમાં અહીં ઠઠ જામે છે. શિખરજીથી ચંપાનગરી આવતાં વચમાં બેજનાથ આવે છે. તે એક વાર આપણું પ્રાચીન જૈન તીર્થ હતું, વીજજી એની રાજધાની ગણાય છે. અત્યારના વિજનાથ મહાદેવના મંદિરમાં જૈન મૃતિઓ પણ હતી, પરંતુ ભૂદેવે ત્યાંથી ખસેડી લીધી છે. હાલમાં તો નથી જેને મંદિર કે નથી જૈન વતી. શની ધર્મશાળાઓ ઘણી છે, ઉતરવાનું સ્થાન મળે છે. વિશ્વનાથ સ્ટેશન અને તાર ઓફીસ પણ છે. બેજનાથથી ચ પાનગર આવતાં રોજ સેકડે કાવયા ગંગાજલ લઈને આવતા કે લેવા જતાં નજરે દેખાય છે. - સુલતાનગંજ તદ્દન ગંગાકાંઠે આવ્યું છે. ગંગાની વચમાં નાને પહાડ-ટેકરી છે. અત્યારે તે ટેકરી ઉપર એક મંદિર છે. પહેલાં આ જૈન મંદિર હતું પરંતુ અત્યારે તે શિવમંદિર થઈ ગયું છે. અહીં પ્રથમ જૈનોની વસ્તી ઘણી હતી, મદિરો પણ હતાં. હાલ તેમાંનું કઈ નથી, ગંગાની વચમાં ના પહાડ અને તેની ઉપર સુંદર જિનમંદિને અષ્ટાપદજીની ઉપમા આપી છે, જેમાં રત્નની સુંદર મતિ હતી. જુઓ પ્રાચીન તીર્થમાલામાં સૌભાગ્યવિજયજી આ સ્થાનનું વર્ણન આ પ્રમાણે આપે છે