________________
-
-
-
- -
- - - -
- - -
-
-
-
- - -
-
-
-
-
-
-
-
-
-
ઈતિહાસ ] : ૪૭૭ : '
મરાન મહાવીર સ્વામી વિ. સં. ૧૯૪૫માં રાય ધનપતસિંહજી સ્થાપિત.
વિ. સં. ૧૯૬૫માં કચ્છ-માંડવીવાસી જગજીવન વાલજીએ
જીધાર કરાખ્યા. શ્રી કષભાનન જિનચરણ પ્રતિષ્ઠિત શ્રી જેને શ્વેતાંબરસંઘન શ્રી ચંદ્રાનન છે
• શ્રી વારિણ
વદ્ધમાન ચાવીશજિ સાધુ પાદુકા વિ. સં. ૧૯૪૨ પ્રતિષ્ઠાપક ખરતરગ છે શ્રી હિતવલ્લભમુનિજી.
આવી રીતે શિખરજી પટ્ટ ઉપર બધી દેરીઓ અને ચરણપાદુકાઓ શ્રી વેતાંબર જૈન સ થે સ્થાપિત છે અને જલમંદિરમાં પણ બધી વેતાંબર મૂતિઓ જ છે તેના શિલાલેખ પણ છે. લંબાણના વાયથી તે નથી આપ્યા. મધુવનમાં ૧૩ શ્વેતાંબર જૈન મંદિર છે
બરદ્વાન–વધમાનનગરીક શિખરજીથી કલકત્તા જતાં આ નગર વચમાં જ આવે છે. ભગવાન શ્રી મહાવીરદેવને શૂલપાણિ યક્ષે આ સ્થાને ઉપસર્ગ કર્યો હતો. અત્યારના બરદાન શહેરથી ત્રણેક માઈલ દૂર વ4માળનગરનાં ખંડિયેર પડ્યાં છે ત્યાં નદીકાંઠે કઈક દેવની ડેરી પણ હતી પરંતુ કરાલ કાલના મોઢામાં બધું હેમાઈ ગયું છે. જૂની નગરીનાં ખડિયેરે પાસે નદીકાંઠે એક ખંડિત દેવીની દેરી વિદ્યમાન છે. ત્યાં દર વર્ષે મેળો ભરાય છે. લેકે અનેક પ્રકારની માનતાઓ પણ કરે છે. એટલે ભગવાન્ શ્રી મહાવીરદેવને થયેલે શૂલપાણી યક્ષના ઉપસર્ગનું રથાન આ લાગે છે. આ સિવાય પં. સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં લખે છે કે
“તિહાં જીણહર એક વિશાલ વલ્લા પ્રભુચરણ રસાલ હૈ મું, તિથી મારગ દેય થાઈ એક વર્ધમાન થઈ જાઈ છે . ૫ શૂલપ ણ જક્ષ ઠાંમ જસ કહેતા અસ્થિગ્રામ છે સં.
અબ વર્ધમાન વિખ્યાતાં જાણે એ કેવલી વાતો છે. શું ૬ કાઠિયાવાડમાં આવેલ વિદ્ધમાનપુર(વઢવાણ શહેર) ને નદીકાંઠે પ્રભુ શ્રી મહાવીરદેવને શૂલપાણીશે કરેલ ઉપસર્ગના રધાનનિમિત્તે, એક રેરા છે. પરંતુ આ તે રઘાપનાતીર્થ છે. અહી ઘ૪ આસનસેલ થઈ કલકત્તા જવાય છે.
* શિખરછથી પગરસ્તે જ માધુ મહાત્માએ કરીયા થઈને જાય છે. ઝરીવામાં શ્રાવકોનાં ઘર છે, સુદ, જિનમદિર છે. એક ધર્મશાના-ઉપાય છે. અહીંની વસાની ખા પ્રસ છે. કછ અને કાઠિયાવાડના જેનો આવીને વસેલા છે ખસ ગેઇ કાલીદાન જસરાજ પ્રસિદ્ધ છે.
* બરહાનમાં બે ઘર જેનોના છે. + આસનસેલમાં એક બે ઘર જેનોનાં છે.