________________
કલકત્તા
૪ ૪૮૦ :
[ જૈન તીર્થીને ત્યારે તે અદભૂત દશ્ય દેખાય છે. તેમજ રાત્રિના મંદિરના શિખર ઉપર નાના નાના વીજળી દીવા મૂકે છે અને તેનું પ્રતિબિંબ તળાવમાં પડે છે ત્યારે પ્રિક્ષકેના દિલમાં બહુ જ કુતુહલ અને આનંદ થાય છે. સામે જ મદિર બંધાવનાર દાનવીર શેઠ રાયગીદાસજીનું હાથ જોડીને બેઠેલું બાવલું છે. કહેવાય છે કે-શેઠળ આવ્યા ત્યાં સુધી જ નિયમિત મદિવછમાં કંઈક કામ ચાલતું જ રહેતું હતુ.
મંદિરની સામેના દાદાજીના બગીચામાં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર છે. તેમજ દાદાવાડીમાં-દેરીમાં મહાત્મા થી મ્યુલભઇજી વગેરેની તેમજ દાદા સાહેબની પણ પાદુકાઓ છે.
આ દાદાવાડીમાં કલકત્તાને વરઘેડે ઉતરે છેસ્વામીવાત્સથનું જમણ થાય છે. કલકત્તાના જન પણ અવારનવાર અહીં જમણ-સ્વામિવાત્સલ્પાદિ માટે આવે છે,
૬. આ મંદિરની બાજુમાં જ કપૂરચંદ્રજી ભેળા બાબુનું શ્રી ચંદ્રપ્રભુનું મદિર છે, જે જલ અને સુંદર છે.
૭. બાસુદાસ પ્રતાપચંદનું ઘર દેરાસરછ હેરીસન રોડના મેડા ઉપર છે. આ ઘરદેરાસરમાં શ્રી શાંતિનાથની પ્રતિમા છે.
૮, બાંસલા સ્ટ્રીટમાં હીરાલાલ મુન્નાલાલના મકાનમાં કેસરીયાનાથજીનું ઘરમંદિર છે.
૯. માધવલાલ બાબુનું શ્રી સંભવનાથનું ઘર-દેરાસર : ૧૦. શિખર પાડામાં હીરાલાલ મુસ્કીમના મકાનમાં શ્રી પાર્શ્વનાથનું દેરાસર ૧૧. મુગટામાં ટાવર સામે. માધવલાલ બાબુનું સંભવનાથનું ઘર-દેરાસર
૧૨ ધરમતલા સ્ટેટમાં આવેલ ઈડીયન મીરર માં કુમારસિંહ હાલમાં ખાબુ પુરનચંદ્રજી નહારનું ઘરમંદિર છે, જેમાં મૂળનાયક શ્રી આદિનાથની સુંદર પ્રતિમા છે. પાસેની બીજી દેરીમાં શ્રી શાંતિનાથજી ભગવાનની સ્ફટિકની પ્રતિમા છે, જેમણે બાજુ શ્રી આદિનાથજીની સ્ફટિકની પ્રતિમા છે અને ડાબી બાજુ બે મહાવીર પ્રભુની સ્ફટિકની મૂર્તિ છેઆ પ્રતિમાઓ સુંદર, ભવ્ય, વિશાલ અને દર્શનીય છે. ધાતુમૂતિઓ પણ સારી અને પ્રાચીન છે. - આ સિવાય ત્યાં રહેલ ગુલાબકુમારી લાયબ્રેરીમાં પ્રાચીન હસ્તલિખિત સુંદર સચિત્ર પ્રતા, ચિત્રહિન સાદી પ્રતે, સૂવણાક્ષરી પ્રત, તથા અવોચીન પુરતક સુંદર સંગ્રહ છે. પુરાતત્વ વિભાગમાં અનેક શિલાલેખાની કેપીએ, સિક્કાઓ, મથુરાનાં ચિત્રની પ્રતિકૃતિ, કેટલાંક બાવલાં-સૂતિઓને સુંદર સંગ્રહ છે. એક જૈનગ્રહરને ત્યા અને સુંદર સ ય ખરે જ આશ્ચર્યજનક છે. કલકત્તા