________________
--
-
-
આજીમગંજ' *
: ૪૮૪ : • [જેન તને હાલની અંગ્રેજ સરકાર તેમના દાદીમાને વર્ષાસન આપી અને જગશેઠની ખુરશી પણુ અલગ રહેતી, હમણાં તે પણ બંધ કર્યું છે. મહિમાપુરથી કટગેલા બે માઈલ દૂર છે.
કટાલા વિશાળ સુંદર બગીચામાં શ્રી આદિનાથ પ્રભુનું ભવ્ય મંદિર છે. મૂલનાયક આદિનાથજીની પ્રતિમાજી ચમત્કારી અને પ્રભાવશાળી છે, તેના ઉપર જે લેખ છે. તેટલી એ પ્રાચીન મૂર્તિ નથી. અક્ષરે પણ નવીન લીપીના જ છે. પન્નાની પ્રતિમા, પન્નાની પાદુકા, સોના ચાંદીની અતિએ મલગભારામાં છે તેમજ સફેદ સ્ફટિકની સુદર ત્રણ મૂર્તિએ દર્શનીય છે. બાબુ લક્ષમીપતસિંહજીએ આ સુંદર જિનમંદિર અને બગીચ બનાવ્યું છે. ત્યાંથી બાઉચર ચાર કેશ દૂર છે.
માલુચર અહીં ચાર મદિર અને ૫૦ વર શ્રાવકેનાં છે. મંદિરમાં શ્રી સંભવનાથ પ્રભુ, અરનાથ પ્રભુ, વિમલનાથ પ્રભુ, તથા આદિનાથ પ્રભુનાં ચાર મંદિર છે. મંદિર વિશાલ અને ભાગ્ય છે. અહીંથી ત્યા થી હો માઈલ દૂર કાતિબાગમાં પાર્શ્વનાથભગવાનનું મંદિર છે. ત્યાં કાકીની સુંદર મૂર્તિ છે. આ પ્રતિમાજી જગશેઠના મંદિરમાંથી આવી હશે એવું અનુમાન કરાય છે. અહીંથી ગંગાના સામે કાંઠે ૦ માઈલ દૂર અજીમગજ છે.
અજીમમંજ. કલકત્તાથી હાવરા થઈ અજીમગજ સ્ટેશને ઉતરી યાત્રાળુઓ એ. ધર્મ શાળામાં આવે છે. અહીં આવનાર દરેક જૈન યાત્રીઓને પ્રથમ દિવસના જમણુનું નિમંત્રણ બાબુજી સૂરપતસિંહજી ગડ તરફથી હેાય છે.
અજીમગંજ અને બાઉચરની વચમાં નદી છે. યાત્રિકોને તેડીમાં બેસી સામે પાર જવું પડે છે. અહીં શ્રાવકોનાં ૮૦ ઘર છે. તેમની ધર્મ ભાવના અને શ્રદ્ધા પ્રશંસનીય છે. જેની પાઠશાળા, કન્યાશાળા ચાલે છે, ઉપાશ્રય છે, અતિજી પણ રહે છે. જ્ઞાનભંડાર પણ છે. અહીં કુલ ૧૧ જિનમંદિર છે જેને ટૂંક પરિચય આ પ્રમાણે છે–
(5) પાપભુનું (ર) ગેડીજી પાર્શ્વનાથજી ઘર દેરાસરજી (3) સુમતિનાથજીનું (૪) પાર્શ્વનાથજીનું ઘર દેરાસર (૫) ચિતામણી પાર્શ્વનાથજીનું (૬) એમનાથજીનું આ દેરાસર મોટું છે. તેમાં નેમિનાથ પ્રભુજીની ત્રિગડા ઉપર સુંદર શ્યામ ત્રણ પ્રતિમાઓ છે. નવપદજીની પાંચ રનની પ્રતિમાઓ છે. (૭) શામળીયા પાર્શ્વનાથ