________________
-
-
-
-
-
-
-
-
-
----
-----
-
ઇતિહાસ ]
મધુવન નાજુપાલ નદી પણ વિદ્યમાન છે એટલે પ્રભુ શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાનનું સ્થાન આ જ છે એમ અમને નિર્વિવાદ લાગે છે.
આ સ્થાનને વેતાંબર જૈનો જ તીર્થરૂપે માને છે. દિ. જેનો અહીં તીર્થ જેવું કશું જ નથી માનતા. અહીંનો વહીવટ તાંબર જેન કોઠી તરફથી મેનેજર શ્રીયુત મહારાજ બહાદુરસિંહજી કરે છે.
પ્રાચીન તીર્થમાલાઓમાં આ સ્થાન માટે વિવિધ મતભેદે છે. બાકી અત્યારે તે ગીરડીથી શિખરજી જતાં વચમાં જ આવે છે. ત્યાંથી શિખરજી આઠ. માઈલ દૂર છે.
મધુવન જુવાલુકાથી મધુવન જતાં રસ્તામાં તરફ જંગલ આવે છે. વચમાંથી નાના નાના રસ્તા પણ ઘણું નીકળે છે. સાથે મિલે હોય તે જ એ નાના નાના રસ્તે જવું ઉચિત છે, નહિં તે સડક રસ્તે જ જવું હિતાવહ છે. મધુવનમાં વિશાલ વેતાંબર જૈન ધર્મશાળા છે. વેતાંબર ધર્મશાળાના રસ્તા તરફ જતાં દરવાજાના નાકે જ વિશાળ વટવૃક્ષની નીચે જ તીર્થંરક્ષક ભી મિયાજી દેવનું મંદિર છે. તીર્થ–પહાડના આકારની ભવ્ય આકૃતિ છે. કમરણ કરનાર ભક્તનું વિM હરનારી સાક્ષાત્ જાગતી નત રૂપ છે. દરેક વે, યાત્રી આહીં આવતાં, પહાડ ઉપર જતા, અને નીચે આવી ધર્મશાળામાં જતાં આ તીથ રક્ષક દેવને ભકિતથી વદના-નમસ્કાર જરૂર કરે છે.
ધર્મશાળાને આગળ ભાગ વટાવીને આગળ જતાં સામે જ વેતાંબર પેઢી છે, જે આ તોથને સંપૂર્ણ વહીવટ કરે છે. અંદર એક જ દિશામાં ૧૨થી૧૩ જિનમંદિરે છે ૧-૨-૩ ના શ્રી પાર્શ્વનાથ પ્રભુજી મૂલનાયકજી છે એવામાં શ્રી વીશ જિનની પાદુકા છે. પાંચમામાં શ્રી ગુણ ગgધરની સુંદર મૂર્તિ છે છમાં શ્રી
ડીપાર્શ્વનાથજી પ્રભુ મૂલન યકજી છે. તથા ઉપર શ્રી સ ભવનાથ પ્રભુ મુલનાથજી છે સાતમામાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી મૂલનાયક છે. આ મુખ્ય મંદિર છે. જેની આજુ બાજુ બીજા જિનમદિર છે આઠમાંમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજી, ઉપર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીના મુખજી, નવમામાં થી ચદ્રપ્રભુજી, દશામામાં શ્રી સુપાર્શ્વનાથ ભૂલનાયક છે બારમામાં ગામ બહાર રાજ દેડીના મંદિર માં શ્રી સુધમવામીજી છે અને તેરમુ શ્રી સેમિયાજીનું મંદિર, મધવનથી પહાડ ઉપર જવાને સીધે રહે છે. એકાદ કાઁગ દૂર જતાં પહાડને ચઢાવ આવે છે.
* મધુવાની નાંબર ન ધર્મશાળાની બને બાજુ અનુક્રમે શિપંથી અને તેરાપંથી દિગંબરાની ધર્મશાળા નવી બની છે, પરંતુ તાંગિ જેવી મનક, અનાલતા તેમજ એટલાં મદિર વગેરે ત્યા નથી