________________
રાજગૃહી
[ જૈન તીર્થોનો રાજગૃહી લાઈનનું છેલ્વે સ્ટેશન છે. અહીં પિસ્ટ અને તાર ઓફિસ છે. સ્ટેશન થી બે માઈલ દૂર જિન શ્વેતાંબર વિશાલ ધર્મશાળા છે. તેની નજીકમાં રિલેબધીમાં બે જિનમંદિર છે, એકમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૂળનાયક છે. બીજામાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુ મૂળનાયક છે. આમાં બુદ્ધકાલીન શિલ્પકળાના નમૂનારૂપ ન મૂર્તિ ખાસ દશનીય છે. બોધકાલીન શિલ્પના ઉદય વખતે તેનું અનુસરણ જૈન શિલ્પીએ પશુ કર્યું છે. આવા પ્રદેશમાં તેના ઘા નમૂના મળે છે. આ વિષય તરફન વિદ્વાનોએ ખાસ લક્ષ આપવાની જરૂર છે, ત્રીજું મંદિર અત્યારે ખાલી છે. ઉપર પણ નેમનાથ પ્રભુનું મંદિર છે. નીચે મદિરની બાજુમાં દાદાજીની દેરી છે. અને અંદરના દરવાજામાં પેસતાં જ એક માટે શિલાલેખ નજરે પડે છે. આમાં મંદિરના ઉવારનું વર્ણન છે. તેની બાજુમાં જ વેતાંબર પેઢી છે, જીર્ણોધ્ધારની ખાસ આવશ્યકતા છે. સામે જ ધર્મશાળા છે. ગામ બહાર પહાડની નજીકમાં નહાર બિડીંગ છે, જે કલકત્તાના પ્રસિદ્ધ ઈતિહાસ બાબુ પુરણચંદ્રજી નહારે બંધાવેલ છે.
ધર્મશાળાથી એક માઈલ વિપુલગિરિ પહાડ છે. રસ્તામાં જતાં દિગંબરી ધર્મશાળા તથા મંદિર તેમજ સરકારી ડાક બંગલે આવે છે. ત્યાર પછી વારમાં પાણીના પાંચ કુ આવે છે પહાડ રસ્તે વાંકેચુકે અને ચઢાવ સામાન્ય રીતે કઠણ છે મેટા મેટા પથરે વચમાં પડયા છે એટલે રસ્તે કઠણ લાગે છે, અહીં પ્રાચીન કાલીન નાની દેરીએ--નાનાં દેરાં છે, જેમાં એકમાં અઈમુત્તા મુનિનો મોહર પાદુકા છે. ત્યાર પછી અનુક્રમે કમળપત્ર પર પધરાવેલ શ્રી વીર. પ્રભુનો પાદુકાઓ છે. ( જે ચૌદ ચેમાસાના સ્મરણરૂપે છે ) ઉત્તરાભિચુખ શ્રી મુનિસુવ્રત હવામીનું મંદિર (થાર કલ્યાણકg ) ચંદ્રપ્રભુનુ મંદિર, સમસરણની રચનાવાળું શ્રી વીર પ્રભુનું અને અપભદેવનું મંદિર છે. વિપુલગિરિથી ઉતરી રત્નગિરિ જવું.
રગિરિ–અહિં ઉત્તરાભિમુખ શ્રી શાન્તિનાથનું મંદિર છે. તેમજ વચમાંના રપમાંના ગેખમાં શાતિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂજ્ય અને તેમનાથ પ્રભુની ચરણપાદુકાઓ છે. ત્યાંથી ઉદયગિરિ જવાય છે.
ઉદયગિરિ–પહાડને ચઢાવ કઠણ છે. મૂળ સીધે પહાડ હેવાથી કઠણ લાગે
* * શ્રી મુનિસુવ્રતસ્વામીને રાજગૃહનગરમાં જન્મ થી ને. તેમના પિતા સુમિત્ર રાજ, અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાપિતા મુનિરાજની પેડે શ્રાવકના ભલા વન સાચવવા લાગ્યાં: એવા ગર્ભને પ્રભાવ જાણુ મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન, અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણુ. કૃષ્ણ વર્ષ તથા લાંછન કાચબાનું જાણવું.