________________
ઈતિહાસ ]
*
*
: ૪૫૭ :
રાજગ્રહી
સિવાય તેની કાંઈ અસર ન નીવડી. આ ખાડા અત્યારે પણ પ્રેક્ષકોને બતાવવામાં આવે છે. આમાં ન ફાવવાથી બહારના ભાગમાં લાકડાં ભરી અગ્નિ સળગા, જેની ગરમીથી , થડે સેનાનો રસ ઝરીને બહાર આવ્યો, તે પણ અત્યારે બતાવાય છે. આવી રીતે આ રાજભંડાર હજુ તે અસ્પૃશ્ય જ રહ્યો છે. સરકાર વિફળ મને રથવાળી થઈ જવાથી અને ભંડાર તેડવાનું કામ પડતું મૂકવામાં આવેલ છે.
નિર્માય ફઈ-મહાપુણ્યનિધાન શાલિભદ્રજીના પિતા દેવકમાંથી રોજ તેત્રીસ પેટા પુત્ર અને પુત્રવધૂઓ માટે મેકલાવતા. તે પુત્ર અને પુત્રવધૂ તે આભૂષણેશુગાર બીજે દિવસે ઉતારી આ કૂવામાં નાંખતા જેથી આને નિમલ્ય ક કહેવામાં આવે છેઆ રસ્થાને પુષ્કળ ધન હોવાનું કહેવામાં આવે છે. સરકારે શેડો પ્રયત્ન કરી જે માણસે હથિયાર લઈ ખારવા ગયા હતા, પરંતુ
મરાના ઉત્પાતથી બધાને જીવ બચાવવા ચાલી નીકળવું પડયું એટલે તેમાં સફળતા ન મળી. અત્યારે તે તેને ચણાવી, ઉપર પતરાથી મઢી લઈ, ચોતરફથી લેઢાના સળીયાની વાડ કરી સ્થાનને સુરક્ષિત બનાવી દીધું છે. કેઈને અંદર જેવાને સમય પણ નથી મળતું.
આ સિવાય વીરપસાલ, નંદન મણિયારની વાવ, પાલી લીપીને લેખ તથા જરાસ ધન કિટલે આદિ જેવાનાં ઘણાં સ્થાને છે.
આ સ્થાનને જેનેએ પરમતીર્થ માન્ય છે તેમ બીજાઓએ પણ પિતાના તીર્થ બનાવ્યાં છે–સ્થાપ્યાં છે. રાજગૃહીની બહાર બૌદ્ધોએ ન વિહાર–મઠ સ્થાપ્યો છે. મુસલમાની મોટી કબર–મસીદ છે. ત્યાં મેળો ભરાય છે. બ્રાહ્મણે પણ એક કુડ પાસેના થાનમાં. મકરસ કાતિ, રામનવમી ઉપર મોટે મેળ ભરે છે. અહીં હિન્દુ-મુસલમાન બધાય તીર્થ માને છે.
વિવિધ તીર્થકલપમાં વૈભારગિરિકલ્પ છે જેને સક્ષમ ભાવ નીચે આપું છું. આ વૈભારગિરિમાં અનેક રસકૂપિકાઓ છે. ઠંડા અને ગરમ પાણીના આશ્ચર્યકારક કડ છે. ત્રિકુટખંડાદિ અનેક શિખરે છે. સરસ્વતી આદિ પવિત્ર નદીઓ છે. માગધ. આલેચનાદિ લૌકિક તીર્થો છે; અને જયાં મંદિરોમાં ખ ડિત જિનમૂર્તિઓ છે. શાલિભદ્ર અને ધન્ન ત્રાષિએ તક્ષશિલા ઉપર અહીં જ અનશન કર્યું હતું અને સદ્ગતિ પ્રાપ્ત કરી હતી. તીર્થના મહાગ્યથી શિકારી પશુપક્ષીઓ પણ પોતાનું વેર ભૂલી જાય છે. પ્રસિદ્ધ રહણીયા ચારની ગુફા પણ અહીં છે. સ્થાન સ્થાન પર બૌદ્ધ મદિર-મઠે છે.
જે પર્વતની તલાટીમાં રાજગૃહીપુર વસેલું છે, તેનાં ક્ષિતિપ્રતિક, ચણપુર, અષમપુર, કુશાગ્રપુર અને રાજગૃહી પાંચ નામ છે. તેની નજીકમાં ગુણશીલવન૫૮ :