________________
પાવાપુરી
• ૬૦ :
[ જૈન તીર્થોના
અહીં નજીકના વનમાં શ્રી મહાવીર ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થ વણિકના કહેવાથી ખરક વૈધે ખીલા કાઢયા હતા તે વખતે ભગવાનને અતિશય પીડા થવાથી માટી ચીસ પાડી, તેથી પર્વતમાં ફાટ પડી તે અત્યારે પણ ચાઢે દૂર વિદ્યમાન છે. ભગવાન મહાવીર દેવના જ્ઞાન-સૂર્યના પ્રકાશ-કિરણા જગતમાં અહીંથી જ પ્રથમ ફેલાયા હતાં. પ્રભુ શ્રી મહાવીર દેવને અહિંસા અને સત્યને ઢિમિનાદ માનવજાતને આ સ્થાનેથી જ પ્રથમ સભ્યેા હૅતા. માનવ જાતિની સમાનતાને મહામત્ર આ સ્થાનેથી જ સંભળાયા હતા. તે વખતે બ્રાહ્મણુશાહીએ ચલાવેલ ધર્મોના પાપડી ઉપર પ્રથમ કુઠારાઘાત આ સ્થાનમાં જ થયેા હતેા.
જેમ જગતને શાંતિના મહામત્ર આ થાનેથી મળ્યા હતા તેમ અન્તિમ મંત્રનું પણું આ જ સ્થાન હેતુ. પ્રભુશ્રી મહાવીર દેવે પેાતાના નિર્દેશ પહેલાં સેલ પહેારની અન્તિમ દેશના પણુ અહીંજ આપી હતી. અહીં તે સમયે અનેક ભાત્માએ પ્રભુમુખથી ઝરતા એ જ્ઞાનામૃતને પીને કેવેા આત્મસતષ અનુભવતા હશે? ત્રણ લેકના જીવા અહીં એકત્ર થઈ પરમ શાંત ચિત્તે પ્રભુની દેશના સુથી કૃતકૃત્ય થયા હતા.
પેાતાના કુદરતી વૈભાવ છેડી, પરમ મિત્ર બની એ અમૃત વાણી પીને તેઓ કેવા તૃપ્ત થયા હશે! તેમનુ એ મહાસૌભાગ્ય આજે ય બીજાને ઈબ્યો ઉત્પન્ન કરાવે તેવુ છે. ધન્ય છે! ધન્ય છે! તે ભવ્ય આત્માને જેમણે પ્રભુમુખથી અન્તિમ દેશના સાંભળી, આત્મકલ્યાણના માર્ગ સ્વીકાર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧૦ અધ્યયના અહીં જ રચાયા હતા. અને છેલ્લે જગત્પ્રભુ શ્રી મહાવીર દેવ આજ નગરમાં હસ્તિપાલ રાજાની સભામાં નિર્વાણુપદ પામ્યા હતા. એ ભાવ ઉદ્યોત અસ્ત થવાથી નવ મલ્ટીકી અને નવલિચ્છિવી રાજઓએ પ્રભુશ્રીના સ્મરણુરૂપે દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યે અને દિવાલીપવ બન્યુ, તે પણ અહીંથી જ, જે પર્વ અદ્યાવધી ભારતમાં ઘેર ઘેર ઉજવાય છે.
ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી કાર્તિક સુદી ૧ મે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું અને દેવતાઓએ તેમના ઉત્સવ કર્યાં ત્યારથી નવા વર્ષની પદ્મ શરૂઆત થઇ. ભગવાન મહાવીર દેવના દેહને દેવતાઓએ જે સ્થળે અનિ સંસ્કાર કર્યો ત્યાંની શાખ અનેક ભવ્ય ભક્તો લઇ ગયા, જેથી ત્યાં માટે ખાસ થઈ ગયે. આ જ સ્થાને પ્રભુશ્નો મહાવીરદેવના વડિલ ખરાજા નદિવાને સુદર સાવર ખનાવરાવી તેની વચમાં મનેહર જિનમ ંદિર અધાવ્યું, તે મંદિર “ જલમદિર ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ચેારાથી વીદ્યાનું વિશાલ સરોવર અને વચમાં મદિર છે. મંદિરમાં જવા માટે પત્થરની પાજ બાંધેલી છે. મંદિર જોનારને એમ જરૂર લાગે કે આ સ્થાન ઘણુ જ પ્રાચીન કાળનું હશે. પરમ શ્રાન્તિનું ધામ છે અને ખાસ દર્શનીય છે.