________________
ઇતિહાસ ]
; ૪૫૫ :
રાગૃહી
છે. અહીં પૂર્વાભિમુખ કિલ્લામાં પશ્ચિમાભિમુખ મંદિર છે. મૂળનાયક શ્રો શામ બીયા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે, જમણી બાજુમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા ડાબી બાજીમાં મુનિસુવ્રતવાસીની પાદુકાઓ છે. ચાર ખાજુમાં જ દેવકુલિકાએ છે, જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી નેમિનાથજી તથા શ્રી પદ્મ નાથજીની પાદુકા છે. ઉયગિરિથી ઉતરી નીચે આવતાં શ્વેતાંબર પેઢી તરફથી ભાતું અપાય છે. ગરમ પાણીની સગવડતા રહે છે. અહીં ભાતા તલાટીના મકાનની જરૂર છે, સગવડ થાય છે. જે શક્તિવાળા હેાય છે તે અહીથી ચોથા પહાડ તરફ જાય છે, અને નહીં તેા સીધા ધર્મશાળાએ જાય છે. અહીંથી ધમ શાળા પ્રામાઇલ દૂર છે. ચોથા પહાડનું નામ સુવર્ણગિરિ છે.
સુવર્ણગિરિ—પહાડના ચઢાવ ઠીક છે. ઉપર પૂર્વાભિમુખ મંદિર છે. શ્રીઋષ સ દેવ પ્રભુની મૂતિ મૂત્રનાયક છે. અહીંથી ઉતરી વૈભારગિર જવાય છે.
:
વૈભારગિરિ.આ પહાડના ચઢાવ બહુ સારા છે-રસ્તા પણ સારી છે. શ્વેતાં ખર ધર્મશાળાથી નાા માઇલ દૂર છે. અહીંથી પહાડ ઉપર ચઢવાના રસ્તેા સરલ છે. પહાડની પાછળ શ્રેણિક રાજાના ભડાર અને રાહણીયા ચેારની ગુફા આવે છે અહીંથી પણ પહાડ ઉપર જવાના માર્ગ છે પણ પૂરેપૂરા સુરકેલીભર્યો છે. અમે ચાહુ ચક્કર ટાળવા માટે અહીંથી જ ચઢયા પરન્તુ પાછળથી એમ લાગ્યુ કે આ સાહસ કરવા જેવું નહતુ. પાંચે પહાડમાં આ પહાડના રસ્તે બહુ જ સરલ અને સીધા છે. પદ્મા પણુ બહુ જ સારા છે. પૂર્વ' દિશામાં શ્રી ગુણાયાજીનુ` મ`દિર તથા ઉત્તર તરફ શ્રી પાવાપુરીનું જલમદિર આ પહાડ ઉપરથી જણાય છે. દૃશ્ય બહુ જ હૃદયંગમ અને ચિત્તાકર્ષક લાગે છે. (૧) પહાડ ઉપર પૂર્વાભિમુખ મદિરમાં જિનમૂર્તિ છે. જમણી બાજુ નેમિનાથ પ્રભુ અને ડાબી બાજુ શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. (૨) ઉત્તરાભિમુખ ધન્નાશાલિભદ્રની મૂર્તિ હમણાં નવી થયેલી છે. પ્રતિષ્ઠા થવાની છે. (પહેલાં જૂની મૂર્તિ હતી તે ખડિત થઈ ગઈ છે.) (૩) પૂર્વા ભમુખ મદિર છે. તેમાં વચમા ડેરીમાં શ્રી શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. ચાર ખૂણુાનો ઘુમટીમાં શ્રી નેમિનાથ, શાન્તિનાથ, કુન્થુનાથ તથા આદિનાથ પ્રભુના ચરણુ છે. (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીનુ' પૂર્વાભિમુખ સુદર મંદિર છે. જમણી બાજુ શ્રી વીરપ્રભુની પાદુકા છે. ( પ્રભુની મૂર્તિ બેસારવાની છે. ) ડાબી બાજુ શ્રી વીરપ્રભુનો મૂર્તિ છે. આ મંદિરની ડાબી બાજી શ્રી જગતશેઠનુ માંદર છે અને જમણી બાજુમાં પુરાણા જૈન મદિરનું ખડિએર છે.
અત્યારે આ સ્થાન P. W. D. ના તાળામા છે. બૌદ્ધકાઢીન શિલ્પને C અનુરૂપ પ્રાચીન શ્વેતાંબરી જિનમૂર્તિએ છે. લગભગ આને મળતી મૂર્તિ એ અમે નીચેના મદિરમાં (રાજગૃડીના મંદિરમાં ) અને પટણાના મા મહિરની નીચે એ ગુફા છે, જેમાં અનેક સુવિદ્યુિત
મંદિરમાંોઈ હતી. મુનિપુ ગવે એ અનશન