________________
* : દરર :
[ જૈન તીર્થોને આ સિવાય એ જ વિદ્યાનને નીચેનો ઉલ્લેખ પણ બહું જ મહત્વ છે.
હવિ મુગતાગરિ જાત્રા કહ, શેત્રુંજ તેલી તે પણ લહું, તે ઉપરી પ્રાસાદ ઉત્તળ, જિન ચોવીશ તણા અતિ ચંશ.” (તમાલા પૃ ૧૫૪)
એટલે આ તીર્થ શ્વેતાંબરી છે તેમાં સદેહ જ નથી અઢારમી શતાબ્દીમાં તે દક્ષિણમાં આ તીર્થ શત્રુજય સમાન મનાતું. ત્યાં ચોવીશ જિનના પ્રાસાદ હતા.
ભાંડુકજી મહારાષ્ટ્રમાં વરાડ દેશમા ભાંડુકજી બહુ જ પ્રાચીન તીર્થ છે. અહીં પહેલાં વિશાલ ભદ્રાવતી નગરી હતી. કાળભળે એ નગરી આજે માત્ર ભયંકર જેલમાં ખડિયેરરૂપે ઊભી છે. ભયંકર જંગલમાં ચત્ર તત્ર ઉલેવાં ખડિચેરે અને મેટા મેટા ટીબા જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાને કંઈક ખ્યાલ આવે છે. ત્યાં અનેક વા, કુંડે અને સરવરે છે જેમાં કેટલાંક તળાવનાં નામ
ન તીર્થંકરના નામથી અદ્યાવધિ પ્રસિદ્ધ છે. જેમકે અનંતનાથ સરેવર, શાંતિનાથ ફંડ, આદિનાથ સરેવર વગેરે, આ નગરીનો પ્રાચીન ઈતિહાસ ઉપલબ્ધ થાય તે દક્ષિણમાં જૈન ધર્મના ગૌરવનું એક સુવર્ણ પાતુ આપણને મળી આવે તેમ છે. આ સ્થાને જૈન ધર્મનાં અનેક પ્રાચીન રથને મળી આવે છે. સં ૧૯૬૬માં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીના મુનીમને વન આવ્યું કે-ભદ્રાવતી નગરીમાં શ્રી પાનાથજીની ભવ્ય પ્રતિમા છે. મુનિમ ચત્રભુજ પુંજાભાઈએ તપાસ કરી મહ મહેનતે વર્ધાથી શેડે દૂર આ સ્થાન શેપ્યું અને જંગલમાં તપાસ કરતાં એક વેદી ઉપર દિશા ફૂટ ઊંચી ફણાધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય મૂતિનો દર્શન કર્યા.
અનુક્રમે મૂલસ્થાને ભવ્ય જિનમંદિર શ્રી સશે બધાવ્યું. વર્તા-નાગપુર, હીંગgઘાટ, ચાંદા વગેરે સી. પી. ના સમરત શ્વેતાંબર શ્રી સથે તીર્થોધ્ધારમાં તન, મન, ધનથી મદદ કરી એક પ્રાચીન તીર્થને જીર્ણોધાર કરી આપણી સમક્ષ રજુ કર્યું.
ભાંદલજી( ભદ્રાવતી'માં ર૦૦૦ વર્ષ પુરાણું જિનમૂર્તિઓ મળી આવી છે. અહીંના શ્રી પ્રાર્થનાથજીને કેશરીયા પાર્શ્વનાથજી તરીકે ઓળખાવાય છે શ્યામ કધારી મૂર્તિ ખાસ આકર્ષક અને ચમત્કારી છે
સી પી, ગવર્નરે મંદિરની આજીબાજની લગભગ સો વીઘાં જમીન શ્વેતાબર સંઘને ભેટ આપી છે, જેમાં બગીચો, વિદ્યાલય, ઉદ્યોગશાલા વગેરે બની શકે તે માટે આપેલી છે.
નાગપુરવાળા શેઠ હીરાલાલજી કેશરીમલજી તરફથી એક બીજું મંદિર ત્યાં જ બંધાવરાવ્યું છે. ધર્મશાલા પણ છે, બીજી ધર્મશાલાઓ પણ છે. ફ્રા, શું