________________
ઉષા - 6
ઈતિહાસ ] , L: ૪૩૯
બનારસ ? બધીસાવનું મંદિર તૂપ છે. (જેને “અત્યારે બૌધ્ધ સારનાથ કહે છે અને આપણે જેનો સિંહપુરી કહીએ છીએ.)
કાશીથી અઢી ચેાજન ઘર ચંદ્રાવતી નગરી છે જ્યાં ત્રણ જગતને કલ્યાણકારી શ્રી ચંદ્રપ્રભુનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં છે, અન્તમાં ગ્રંથકાર કહે છે કેगंगोदकेन च जिनद्वयजन्मना च प्राकाशि काशीनगरी नगरीयसीको । तस्या इति व्यधितकल्पमनस्पभूते, श्रीमान जिनप्रम इति प्रथितो मुनींद्रा, ॥१॥
પૂર્વદેશીય ત્યપરિપાટીમાં કવિહંસસમ કાશીને પરિચય આ પ્રમાણે આપે છે“હવઈ દેવી જઈ જૂની કાસી આસણ રાંઈજે વાસી, ભવિયા દૂર જઈ નાસી
પાસ સુપાસ તીર્થંકર જનમ તેહનાં શૂભ અ૭ઈ અતિરમ્પ પ્રતિમા પૂજ્યઈ ધરમ” ૯ છે
પાસ સુપાસ જનમહ જાણ સયલ તીરથના પાણી આણી, ઈન્દ્રાં નિરમત કૃપ તે દેવી નય આણદ હુઉ પાસઈ કમઠ તપ તપઈ ઉ દીસઈ કેપસરૂપ ૧ના” પં. વિજયસાગર “સમેતશિખર-તીર્થમાલા”માં લખે છે–
ગંગાતટી ત્રિણિ ચૈત્ય વલિ જિનપાદુકા પૂછ અગર ઉખેવીએ, દીસઈ નગર મઝારિ પગિર જિનપ્રતિમા, ગ્યાન નહિં શિવલીંગને એ ”
કાશીના બ્રાહ્મણે કાશી માટે કેટલે પક્ષપાત રાખે છે અને તીર્થકરથી પવિત્ર મગધ ભૂમિ માટે કેટલે વેષ રાખે છે. તે માટે કવિના શબ્દો વાંચવા જેવા છે..
* કોસીવાસી કાગ મૂઉઈ મુગતિ લહઈ, મગધિ મૂઓ નર પર હુઈએ, - તીરથવાસી એમ અસમ જ ભાષઈ, જેનતણ નિ દક ઘણું . ' - કાશીનું અસલ નામ તે વારસી; તે ઉપરથી બનારસ થયું અને કાશી પણ કહેવાયું. અહીં વરણું અને આસા (અસી) આ બને નદીઓ નગરમાં વહેતી જેથી વાણારસી નામ પડયું. આ માટે પં. સૌભાગ્યવિજય “તીર્થમાલા માં લખે છે –
એક વરણા હે દુજી આસા નામ કે દોય નદિ મધ્ય ભાગમેં જી; વસી વારૂ હે નગરાને નામ કે દીધો વારસી રામી જી. ૧
ઈ નગરી હે રાજા હરિચંદકે વાચા પલણ પ્રેમઢ્યું છે, પાણી ભરીએ હે ચંડાલને ગેહકે ચૂકે ન આપણ નીમણ્યું છે. આ લો
કવિ પં. જયવિજયજી સમેતશિખર તીર્થમાલામાં કાશીનું જે વર્ણન આપે છે અને એમાં લખે છે કે-ઠેર ઠેર જિનપ્રતિમાઓ છે. જુદે જુદે સ્થાનકે